________________
પ્રતિદિનક્રિયાવસ્તક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૬૮-૨૬૮ - ૫૯ ગાથાર્થ :
દિવસના પહેલા પહોરનો ચોથો ભાગ બાકી રહે છતે પાત્રોની પડિલેહણા થાય છે. વળી તે આગળમાં કહેવાશે એ વિધિથી ભગવાન વડે કહેવાયેલી છે. ટીકા : __ चरिमायां पौरुष्यां प्राप्तायां चतुर्भागावशेषे प्रहर इत्यर्थः भाजनानां प्रत्युपेक्षणा क्रियते, सा पुनरनेन= वक्ष्यमाणलक्षणेन विधिना प्रज्ञप्ता वीतरागैः तीर्थकरगणधरैरिति गाथार्थः ॥२६७॥ ટીકાર્ય :
પોરિસી ચરિમ પ્રાપ્ત થયે છતે–ચોથા ભાગના અવશેષવાળો પ્રહર હોતે છતે, ભાજનોની=પાત્રોની, પ્રત્યુપેક્ષણા કરાય છે. વળી તે પાત્રોની પ્રપેક્ષણા, આ=કહેવાનાર લક્ષણવાળી, વિધિથી વીતરાગ વડે= તીર્થકર-ગણધરો વડે, અરૂપાથી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ર૬૭ અવતરણિકા:
तत्र चरमायां विधिनैव प्रत्युपेक्षणा कर्त्तव्या, यत आह - અવતરણિકાઈઃ
ત્યાં=પાત્રના પડિલેહણના વિષયમાં, ચરમામાં દિવસના પ્રથમ પહોરના ચરમ ભાગમાં, વિધિથી જ પ્રત્યુપેક્ષણા કરવી જોઈએ, જે કારણથી કહે છે – ગાથા :
तीआणागयकरणे आणाई अविहिणा वि ते चेव ।।
तम्हा विहीए पेहा कायव्वा होइ पत्ताणं ॥२६८॥ અન્વયાર્થ :
તા//યરો=અતીત-અનાગતના કરણમાં=પ્રથમ પોરિસીનો ચોથો ભાગ વીતી ગયા પછી પડિલેહણ કરવામાં કે પ્રથમ પોરિસીનો ચોથો ભાગ પ્રાપ્ત થતાં પૂર્વે પડિલેહણ કરવામાં, મUT=આજ્ઞાદિઆજ્ઞાભંગાદિ દોષો, થાય છે, વિહિપ વિ=અવિધિથી પણ તે વેવ=તેઓ જ=આજ્ઞાભંગાદિ દોષો જ, થાય છે. તણા–તે કારણથી પત્તા પેદા=પાત્રોની પ્રેક્ષાપાત્રક અને માત્રકની પ્રત્યુપેક્ષણા, વિહીપ=વિધિથી વાયબ્રા હોડું કર્તવ્ય થાય છે. ગાથાર્થ :
પ્રથમ પોરિસીનો ચોથો ભાગ વીતી ગયા પછી પડિલેહણ કરવામાં કે પ્રથમ પોરિસીનો ચોથો ભાગ પ્રાપ્ત થતાં પૂર્વે પડિલેહણ કરવામાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે, અવિધિથી પણ આજ્ઞાભંગાદિ દોષો જ થાય છે. તે કારણથી પાત્રક અને માત્રકની પ્રપેક્ષણા વિધિથી કર્તવ્ય થાય છે. ટીકા :
अतीतानागतकरणे अतिक्रान्तायां चरमायां अप्राप्तायां वा प्रत्युपेक्षणाकरणे, आज्ञादयः आज्ञाऽनवस्था
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org