________________
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રમાર્જના' દ્વાર/ ગાથા ૨૬૩ થી ૨૫
૫૫
ગાથાર્થ :
સવારમાં ઉપધિને પડિલેહીને વસતિની પ્રમાર્જના થાય છે, વળી અપરાતમાં પહેલાં વસતિની પ્રમાર્જના અને પછી ઉપધિની પડિલેહણા થાય છે. ટીકા:
प्रत्युपेक्ष्योपधिं - मुखवस्त्रिकादिलक्षणं गोसे प्रत्यूषसि तदनु प्रमाऊंना तु वसतेरिति, अपराह्ने पुनः प्रथमं प्रमाजना वसतेः, पश्चात्प्रत्युपेक्षणोपधेरिति गाथार्थः ॥२६३॥ ટીકાઈઃ
ગોસમાં=પ્રત્યુષમાં=સવારમાં, મુહપત્તિ આદિના લક્ષણવાળી ઉપધિને પ્રત્યુપેક્ષણ કરીને, ત્યારપછી વસતિની પ્રમાર્જના થાય છે. વળી અપરાદ્ધમાં પ્રથમ વસતિની પ્રમાર્જના થાય છે, પાછળથી ઉપધિની પ્રત્યુપેક્ષણા થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા :
તંત્ર – અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં વસતિની પ્રમાર્જના ક્યારે કરવી જોઈએ? તે બતાવ્યું. હવે વસતિની પ્રમાર્જના કઈ રીતે કરવી જોઈએ? તે બતાવતાં કહે છે –
ત્યાં=વસતિપ્રમાર્જનાની પ્રવૃત્તિમાં,
ગાથા :
वसही पमज्जियव्वा वक्खेवविवज्जिएण गीएण।
उवउत्तेण विवक्खे नायव्वो होइ अविही उ॥२६४॥ અન્વયાર્થ:
વવવવવMUS=વ્યાપથી વિવર્જિત, ૩ જોઈ–ઉપયુક્ત એવા શ=ગીતાર્થે વસહી વસતિ પનિયલ્લા=પ્રમાર્જવી જોઈએ. વિવવવેકવિપક્ષમાં=વ્યાક્ષેપાદિમાં, (વસતિની પ્રાર્થના કરવા છતાં પણ) વિદી =અવિધિ જ નાળિો રોટ્ટ-જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થ :
વ્યાક્ષેપથી રહિત, ઉપયુક્ત એવા ગીતાર્થે વસતિની પ્રમાર્જના કરવી જોઈએ. વ્યાક્ષેપાદિમાં વસતિની પ્રમાર્જના કરવા છતાં પણ અવિધિ જ જ્ઞાત થાય છે. ટીકા :
वसतिः-यतिनिवासलक्षणा प्रमार्जयितव्या प्रमाष्टव्या, किंविशिष्टेनेत्याह- व्याक्षेपविवर्जितेन= अनन्यव्यापारेण गीतार्थेन सूत्रार्थविदा उपयुक्तेन मनसा, विपक्षे व्याक्षेपादौ ज्ञातव्या (?व्यो) भवत्यविधिरेव प्रमार्जनेऽपीति गाथार्थः ॥२६४॥ * “ચાક્ષેપરિ''માં “માર' પદથી અગીતાર્થ સાધુનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org