________________
પ્રતિદિનક્રિયાવસ્તક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૮ ટીકાર્ય
નીવાર્થ સેવઃ જે કારણથી પ્રત્યુપેક્ષણા જીવદયાના અર્થે છે=જીવદયાના નિમિત્તે છે, તે કારણથી આનો=પ્રત્યુપેક્ષણાનો, આ કાળ જાણવો.
તે કાળ બતાવે છે –
માવ ... થાઈ: આવશ્યકની સ્તુતિના અંતમાં-પ્રતિક્રમણના અંતમાં, દશ વસ્ત્રો પ્રત્યુપેક્ષાયે છતે જે રીતે સૂર્ય આદિત્ય, ઊઠે છે=ઊગે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ત્ર પર્વ વૃદ્ધસમ્રતા: અહીં પડિલેહણના વિષયમાં, આ પ્રકારનો વૃદ્ધસંપ્રદાયછે.
O .... રિયલ્વા અહીં=પ્રસ્ફોટન, પ્રમાર્જન અને પડિલેહણની વેળાના વિષયમાં, ન્યૂન-અતિરિક્તતા યત્નથી પરિહરવી જોઈએ.
પર્વ વેવ રૂ સિદ્ધી આ રીતે જ પૂર્વે કહ્યા મુજબ વસ્ત્રપડિલેહણમાં પ્રસ્ફોટનાદિ ત્રણેયની ન્યૂનતા-અધિકતાનો પરિહાર કરવો જોઈએ એ રીતે જ, અહીં વસ્ત્રપડિલેહણની ક્રિયામાં, ફળની સિદ્ધિ છેઃનિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે.
થે સર્વાઇવથઈ આ પ્રસ્ફોટનાદિમાં ન્યૂન-અતિરિક્તતાના પરિહારથી ફળની સિદ્ધિ થાય છે એ, સર્વજ્ઞનું વચન છે. વિતદળવિરદિUTI વિતથનું કરણ વિરાધના છે=સર્વજ્ઞના વચનથી વિપરીત રીતે પડિલેહણ કરવાથી સર્વજ્ઞવચનની વિરાધના થાય છે.
૩UT ફ્યુઝનનો વળી ઇષ્ટ ફળનો યોગ થતો નથી. તેમાં યુક્તિ બતાવે છે –
દિમUવાલા ફ્લેયં પવન્ન ખરેખર અનુપાયથી ઉપેય પ્રાપ્ત થતું નથી, અર્થાતુ ભગવાનના વચનથી વિપરીત રીતે પડિલેહણ કરવું તે નિર્જરાનો અનુપાય છે, અને તે અનુપાયરૂપ પડિલેહણથી નિર્જરારૂપ ઉપેય પ્રાપ્ત થતું નથી.
તેમાં દષ્ટાંત બતાવે છે –
માન ........... નિરિક્ષ, અકાળચારી કર્ષકદિ અહીં નિદર્શન છે=અકાળે ખેતી કરનારા ખેડૂત આદિનું અહીં દષ્ટાંત છે. અર્થાત ખેતીનો કાળ ન હોય ત્યારે ખેતી કરનાર ખેડૂતને જેમ ખેતીનું ફળ મળતું નથી, પરંતુ કેવલ શ્રમ જ પ્રાપ્ત થાય છે; તેમ ભગવાનની આજ્ઞા પ્રમાણે પડિલેહણનો કાળ ન હોય ત્યારે પડિલેહણ કરનાર સાધુને પડિલેહણનું નિર્જરારૂપ ફળ મળતું નથી, પરંતુ કેવલ પડિલેહણની ક્રિયાનો શ્રમ જ પ્રાપ્ત થાય છે.
આ કથનને સ્પષ્ટ કરે છે – વિવજ્જો ... ટોયલ્વે આ રીતે વિપર્યય જ થાય છે, એથી યતનાથી સર્વત્ર પડિલેહણની સર્વ ક્રિયામાં, આજ્ઞાપ્રધાન થવું જોઈએ. ‘તિ' વૃદ્ધસંપ્રદાયના કથનની સમાપ્તિ અર્થે છે. સપરિવર: .... ...દયાર્થ: સપરિકર “ઘોડ' ઇત્યાદિ ગાથાલયનો અર્થ છે.
આશય એ છે કે, ઓઘનિર્યુક્તિની ગાથા ૨૭૦માં “ઘોડUT' ઇત્યાદિ અને ગાથા ૨૭૧માં તે ૩ AUTIક્ષા' ઇત્યાદિ છે, તેના વર્ણનરૂપે જ પ્રસ્તુતમાં ગાથા ૨૫૫-૨૫૬-૨૫૭-૧૫૮ મૂકેલ છે. આથી ઓશનિયુક્તિની બે ગાથાના પરિકરસહિત આ પંચવટુકગ્રંથની ચાર ગાથા છે, એ પ્રકારનો અર્થ બતાડવા માટે અહીં ટીકાના અંતે કહેલ છે કે, પરિકર સહિત અર્થાત્ ઓઘનિર્યુક્તિની તે બે ગાથા સાથે સંકળાયેલ પદાર્થના વિસ્તાર સહિત, “ઘોડhત્યાદ્રિ' ઓઘનિર્યુક્તિની બે ગાથાનો અર્થ છે.
આ પ્રકારનો ભાવ અહીં ભાસે છે, તત્ત્વ બહુશ્રુત જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org