________________
૪૪
પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦-૨૫૮ વ્યાઘાત થાય. આથી સવારનું પ્રતિક્રમણ થઈ જાય, ત્યારપછી મુહપત્તિ આદિ દશ વસ્તુઓનું પડિલેહણ થઈ જાય, તે વખતે સૂર્યનો ઉદય થાય એ શાસ્ત્રસંમત પડિલેહણનો કાળ છે. માટે અપવાદિક કારણ વગર આ કાળની પહેલાં કે આ કાળની પછી પડિલેહણ કરવામાં આવે તો પ્રત્યુપેક્ષણામાં વળાવિષયક ન્યૂનત્વઅધિકત્વ દોષની પ્રાપ્તિ થાય, જેથી શાસ્ત્રવિધિ પ્રત્યે અનાદર થવાને કારણે તેમ જ સ્વાધ્યાયાદિ યોગોની હાનિ થવાને કારણે સાધુને કર્મબંધની પ્રાપ્તિ થાય. ર૫૭ી અવતરણિકા :
अत्रैव व्यतिकरे युक्तिमाह - અવતરણિતાર્થ :
આ જ વ્યતિકરમાં યુક્તિને કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં સવારના પડિલેહણનો કાળ બતાવતાં કહ્યું કે સૂર્યોદય થતાં દશ વસ્ત્રોની પડિલેહણા થાય એ પડિલેહણાનો કાળ છે, એ જ પ્રસંગમાં યુક્તિ આપે છે –
ગાથા :
जीवदयट्ठा पेहा एसो कालो इमीए ता णेओ ।
आवस्सयथुइअंते दस पेहा उट्ठए सूरो ॥२५८॥ અન્વયાર્થ :
વેદ નીવડયટ્ટ (જે કારણથી) પ્રત્યુપેક્ષણા જીવદયા અર્થે છે, તeતે કારણથી ફીણ આનો=પ્રત્યુપેક્ષણાનો, અો વત્નો=આ કાળ નેગો-જાણવો. (એ કાળ બતાવે છે –) માવસથુમ્રતૈ=આવશ્યકની સ્તુતિના અંતમાં=પ્રતિક્રમણના અંતે બોલાતી ત્રણ થોયોના અંતમાં, રસ પેહ=દશ પ્રેક્ષા=દશ વસ્ત્રોની પડિલેહણા કરાયે છતે, સૂરો ડટ્ટા=સૂર્ય ઊગે છે. ગાથાર્થ :
જે કારણથી પ્રત્યુપેક્ષણા જીવદયા માટે છે, તે કારણથી પ્રત્યુપેક્ષણાનો આ કાળ જાણવો. તે કાળ બતાવે છે – પ્રતિક્રમણના અંતે બોલાતી ત્રણ થોયોના અંતમાં દશ વસ્ત્રોની પડિલેહણા કરાયે છતે સૂર્યોદય થાય છે. ટીકા : ___ जीवदयार्थ जीवदयानिमित्तं प्रत्युपेक्षणा यस्मादेष कालोऽस्याः प्रत्युपेक्षणायाः तस्मात् ज्ञेयः, आवश्यकस्तुत्यन्ते प्रतिक्रमणान्त इत्यर्थः दश प्रत्युपेक्षेति दशसु वस्त्रेषु प्रत्युपेक्षितेषु सत्सु यथोत्तिष्ठति સૂર્ય =વિત્ર રૂતિ થાર્થ: |
अत्र वृद्धसम्प्रदाय एवम्- “एत्थ ऊणाइरित्तया जत्तेण परिहरियव्वा, एवं चेव इत्थ फलसिद्धी, सव्वण्णुवयणमेयं, वितहकरणं विराहणा, न उण इट्ठफलजोगो, न हि अणुवाया उवेयं पाविज्ज, अकालचारिकरिसगादयो एत्थ निदरिसणं, विवज्जओ चेव एवं हवति त्ति जयणाए सव्वत्थ आणापहाणेण होयव्वं" ति सपरिकरः 'खोडण' इत्यादिगाथाद्वयार्थः ॥२५८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org