________________
૪૨
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦-૨૫૦
ટીકા : __ दैवसिकप्रत्युपेक्षणा वस्त्रादेर्यस्माच्चरमायां तदन्वेव स्वाध्याय इति, तस्माद्विभ्रम एषः भ्रान्तिरित्यर्थः, कस्य ? कुर्कुटकादेशिन: चोदकस्य, तत्राऽन्धकारमिति कृत्वा, ततः शेषा अनादेशा इति गाथार्थः ॥२५६॥ ટીકાર્ય :
જૈવસિ. .... ચોરી જે કારણથી વસ્ત્રાદિની દૈવસિક પ્રત્યુપેક્ષણા ચરમામાં ચરમ પોરિસીમાં, થાય છે, ત્યારપછી જ સ્વાધ્યાય થાય છે, તે કારણથી આ કૂકડો બોલે ત્યારે પડિલેહણા કરવી જોઈએ એ, કૂકડાદેશી ચોદકનો વિભ્રમ છે=ભ્રાંતિ છે. કૂકડાદેશીનું કથન બ્રાંતિરૂપ કેમ છે ? તેથી કહે છે –
તત્રીન્યરતિ વૃત્વ ત્યાં સૂર્યોદયથી એક પહોર પહેલાંના કાળમાં, અંધકાર હોય છે, એથી કરીને કૂકડાદેશીનું કથન બ્રાંતિરૂપ છે.
તતિ: શેષ મનાદેશ : તેનાથી-કૂકડાદેશી ચોદકથી, શેષ અનાદેશો છે બાકીના ચારેય મતો શાસ્ત્રસંમત નથી. તેમાં કૂકડાદેશીનો મત શાસ્ત્રસંમત કેમ નથી? તે પ્રસ્તુત ગાથામાં બતાવ્યું, અને બાકીના ચાર મતો શાસ્ત્રસંમત કેમ નથી ? તે આગળની ગાથામાં બતાવે છે. ત થાર્થ આ પ્રમાણે ગાથાર્થ છે. ||રપી
અવતરણિકા : इह च वृद्धसम्प्रदायः -
અવતરણિતાર્થ :
અને અહીંકેટલાક મતો બતાવ્યા એમાં, વૃદ્ધોનો સંપ્રદાય છે – ગાથા :
एए उ अणाएसा अंधारे उग्गए वि हुण दीसे ।
मुहरयणिसिज्जचोले कप्पतिअ दुपट्ट थुइ सूरो ॥२५७॥ અન્વયાર્થ :
U =વળી આ=ગાથા ર૫૫માં બતાવેલ કૂકડાદેશીથી અન્ય ચાર મતો, મUITUT=અનાદેશ છેઃ શાસ્ત્રસંમત નથી. (જે કારણથી) ગ્રંથારે અંધારામાં=અંધકારવાળા ઉપાશ્રયમાં, ૩૪૫ણ વિ વીસે ઉદ્ગત હોતે છતે પણ દેખાતું નથી=સૂર્ય ઊગે પછી પણ હાથની રેખાઓ દેખાતી નથી. (તેથી હવે શાસ્ત્રસંમત પડિલેહણનો કાળ બતાવે છે –) ગુડું થાયોગપ્રતિક્રમણ પૂરું થાય પછી ત્રણ થોયો, (બોલાઈ જાય, પછી) મુદforસિવોને શ્રધ્ધતિમ દુપટ્ટ-મુહપત્તિ, રજોહરણ, નિષદ્યા, ચોલપટ્ટો, કલ્પત્રિક-ત્રણ કપડાં, દ્વિપટ્ટ=સંસ્તારક-ઉત્તરપટ્ટ, (પડિલેહણ કરાયેલા થાય ત્યારે) સૂરો સૂર્ય (ગે.) » ‘હું વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
વળી ગાથા ૨૫પમાં બતાવેલ કૂકડાદેશીથી અન્ય ચાર મતો શાસ્ત્રસંમત નથી; જે કારણથી અંધકારવાળા ઉપાશ્રયમાં સૂર્ય ઊગે પછી પણ હાથની રેખાઓ દેખાતી નથી. તેથી હવે શાસ્ત્રસંમત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org