________________
૪૦
પ્રતિદિનક્રિયાવસ્તક / પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૫
ગાથાર્થ :
પ્રસ્ફોટન, પ્રમાર્જન અને વેળામાં જ ન્યૂન-અધિક પ્રતિલેખના જાણવી. ત્યાં કોઈક કહે છે કે કૂકડો બોલે ત્યારે પડિલેહણા કરવી, કોઈક કહે છે કે અરુણોદય થાય ત્યારે પડિલેહણા કરવી, કોઈક કહે છે કે પ્રકાશ થાય ત્યારે પડિલેહણા કરવી, કોઈક કહે છે કે જ્યારે સાધુઓ એકબીજાનાં મુખ જોઈ શકે એટલો પ્રકાશ થાય ત્યારે પડિલેહણા કરવી, કોઈક કહે છે કે જ્યારે હાથની દરેક રેખા દેખાય એટલો પ્રકાશ થાય ત્યારે પડિલેહણા કરવી. ટીકા : __ प्रस्फोटनप्रमार्जनवेलास्वेव न्यूनाधिका मन्तव्या प्रत्युपेक्षणा प्रस्फोटनैः प्रमार्जनैः कालेन चेति भावः, तत्र प्रस्फोटनादिभियूनाधिकत्वं ज्ञायत एव, कालं त्वङ्गीकृत्य ‘कुक्कुटअरुणं' इत्यादिना गाथार्द्धन ‘एते तु अणाएसा' इत्यनेन च गाथासूत्रेणाह -
अत्र च वृद्धसम्प्रदाय:-"कालेण ऊणा जो पडिलेहणाकालो तत्तो ऊणं पडिलेहेइ, तत्थ भण्णइ-को पडिलेहणाकालो? ताहे एगो भणति-जाहे कक्कडो वासति पडिक्कमित्ता पडिलेहिज्जउ, तो पट्टवेत्ता अज्झाइज्जउ १, अण्णो भणति-अरुणे उट्टिए २, अण्णो- जाहे पगासं जायं ३, अण्णो-पडिस्सए जाहे परोप्परं पव्वइयगा दिस्संति ४, अण्णे भणंति-जाहे हत्थे રામ વિખંતિ ” પર
ટીકાર્ય
પ્રસ્ફોટન .... વેતિ ભાવ: પ્રસ્ફોટન, પ્રમાર્જન અને વેળામાં જ અર્થાત્ પ્રસ્ફોટનોથી, પ્રમાર્જનોથી અને કાળથી, જૂનાધિક પ્રત્યુપેક્ષણા જાણવી.
તત્ર ..... જ્ઞાતિ વ ત્યાં પ્રસ્ફોટન, પ્રમાર્જન અને વેળાને આશ્રયીને પ્રત્યુપેક્ષણા પૂનાધિક છે તેમાં, પ્રસ્ફોટનાદિ વડે=પ્રસ્ફોટન અને પ્રમાર્જન વડે, ન્યૂન-અધિકપણું જણાય જ છે=પ્રગટ જ છે,
નં સૂUTદવળી કાળને આશ્રયીને ઉંડાઇ' ઇત્યાદિ ગાથાર્ધ વ=પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધ વડે, અને તે તુ મUTIUસા' એ પ્રકારના આ=ગાથા ૨૫૭માં બતાવાશે એ, ગાથાસૂત્ર વડે કહે છે.
મત્ર ...વૃદ્ધપ્રાય: અને અહીં કાળને આશ્રયીને પડિલેહણાના વિષયમાં, વૃદ્ધોનો સંપ્રદાય છે.
#ાત્રે ............ વિÍતિ જે પડિલેહણાનો કાળ છે, તેનાથી ન્યૂનને વિષે પડિલેહણ કરે છે અર્થાત જે કાળે પડિલેહણ કરવાનું છે તે કાળથી પહેલાં પડિલેહણ કરે છે, તે કાળથી ન્યૂન પડિલેહણા છે.
ત્યાં કહેવાય છે – કયો પડિલેહણાનો કાળ છે?
ત્યારે એક કહે છે : જ્યારે કૂકડો બોલે છે ત્યારે પ્રતિક્રમણ કરીને પડિલેહણ કરવું જોઈએ, ત્યારપછી સક્ઝાયનું પ્રસ્થાપન કરીને અધ્યયન કરવું જોઈએ. અર્થાત કુકડો બોલે તે પહેલાં સાધુએ પ્રતિક્રમણ કરી લેવું જોઈએ અને કુકડો બોલે ત્યારે પડિલેહણ કરવું જોઈએ, ત્યારપછી સઝાયનું પ્રસ્થાપન કરીને સ્વાધ્યાય કરવો જોઈએ. ૧.
અન્ય કહે છે : અરણ ઉસ્થિત થયે છતે અરુણોદય થાય ત્યારે, સાધુએ પડિલેહણ કરવું જોઈએ, ત્યારબાદ સજઝાય કરીને સ્વાધ્યાય કરવો જોઈએ. ૨.
અન્ય કહે છે : જ્યારે પ્રકાશ થાય ત્યારે પડિલેહણ કરવું જોઈએ, શેષ કથન પૂર્વની જેમ જાણવું. ૩.
અન્ય કહે છે પ્રતિશ્રયમાં=ઉપાશ્રયમાં, જ્યારે પરસ્પર પ્રવ્રજિતકો સાધુઓ, દેખાય ત્યારે પડિલેહણ કરવું જોઈએ. શેષ કથન પૂર્વની જેમ જાણવું. ૪.
અન્ય કહે છે : જ્યારે હસ્તમાં રેખાઓ દેખાય, ત્યારે પડિલેહણ કરવું જોઈએ. બાકીનું કથન પૂર્વની જેમ સમજવું. ૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org