________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વત્ર પ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૯-૨૫૦ ૩૧
આનાથી એ પ્રાપ્ત થાય કે પડિલેહણ પ્રસ્ફોટનાદિની સંખ્યાની ગણનાપૂર્વક કરવા ન જોઈએ, પરંતુ પડિલેહણ કરતી વખતે પ્રસ્ફોટનાદિની સંખ્યાનું વિસ્મરણ ન થાય તે પ્રકારનો પડિલેહણમાં અપ્રમાદ જ કરવો જોઈએ. ર૪૯ અવતરણિકા :
अवयवार्थं त्वाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં પ્રત્યુપેક્ષણાના દોષો બતાવ્યા. હવે તે દોષરૂપ અવયવોના અર્થને વળી કહે છે –
ગાથા :
पसिढिलमघणं अणिराययं व विसमगहे लंब कोणे वा ।
भूमीकरलोलणया कड्डणगहणेक्कआमोसा ॥२५०॥(दारं)। અન્વયાર્થ :
મધvi પિરીયર્થ વ્ર=અઘન અથવા અનિરાયત (વસ્ત્ર) સહિત્નપ્રશ્લથ છે, વિસEદે વિષમગ્રહ હોતે છતે ઢોળવા નંવ (વસ્ત્ર મધ્યમાં) અથવા કોણમાં લાંબું થાય છે, (એ પ્રલંબ છે.) મૂમીશ્નરત્નોના=ભૂમિ અને કરમાં લોલનતા, (એ લોલન છે.) કૃUTદામોસા-કર્ષણ અને ગ્રહણમાં એકામર્ષ થાય છે. ગાથાર્થ : વસ્ત્રને ઢીલું પકડવાથી અથવા વસ્ત્રને પૂરેપૂરું નહીં ખોલવાથી પ્રશ્લથ દોષ થાય છે. વસ્ત્રને વિષમ રીતે ગ્રહણ કરવામાં છેડા ઉપર પકડવાથી વસ્ત્ર મધ્યભાગમાં લાંબું થાય અને બીજો ભાગ પકડવાથી વસ્ત્ર અંતમાં લાંબું થાય તે પ્રલંબદોષ છે.
પડિલેહણ કરતાં વસ્ત્ર ઘડીક ભૂમિની નજીક થાય અને ઘડીક ભૂમિથી ઊંચું થાય તે લોલનદોષ છે. વસ્ત્રના આકર્ષણ અને ગ્રહણમાં એકામર્પદોષ થાય છે. ટીકા :
प्रश्लथमघनमिति ग्रहणदेशेऽघनग्रहणाद् अनिरायतं वा प्रश्लथमतटितमित्यर्थः । प्रलम्बमाह-विषमग्रहे लंबमिति भवति मध्य इति गम्यते कोणे वा पर्यन्ते वा लम्बं भवति अपरान्तग्रहणेन, अन्ये तु अनिरायतमपि प्रलम्बभेदमेवाऽभिदधति । लोलनमाह - भूमिकरयोर्लोलनम् । आकर्षणग्रहणयोरेकामर्ष इति आकर्षणे सामान्येन वेण्टिकायाः ग्रहणेऽङ्गुलित्रयग्राह्यमेकया गृह्णत इति ।
तथाऽत्र वृद्धसम्प्रदायः- “एगामोसा [ त्ति ] मज्झे घित्तूण [ हत्थेहिं ] वत्थं घसंतो [ तिभागावसेसं जाव ] णेति, दोहिं वि [ वा ] पासेहिं जाव गिण्हणा, अहवा तिहिं अंगुलीहिं घित्तव्वं तं एक्काओ चेव गिण्हइ''त्ति गाथार्थः ॥२५०॥ નોંધ :
ટીકાના ઉદ્ધરણમાં [ ] કસમાં જે પાઠો આપ્યા છે તે ઓઘનિર્યુક્તિ ગાથા ૨૩9ની ટીકામાંથી લીધેલ છે; કેમ કે પ્રસ્તુત ટીકામાં આપેલો તે ઉદ્ધરણનો પાઠ કંઇક ત્રુટિત હોય તેમ ભાસે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org