________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૮-૨૪૯
૨૯ (૧) જાનુની ઉપર હાથને કરીને પડિલેહણ કરે છે એ ઊર્ધ્વવેદિકા છે. (૨) જાનુની નીચે હાથને કરીને પડિલેહણ કરે છે એ અધોવેદિકા છે. (૩) એક જાનુને આંતરીને=બે હાથની વચ્ચે એક જાનુને રાખીને, પડિલેહણ કરે છે એ એકતોવેદિકા છે. (૪) બેને પણ બે હાથની વચ્ચે બંને પણ જાનુને, રાખીને પડિલેહણ કરે છે એ દ્વિતોવેદિકા છે. (૫) જાનુની અંદર બે હાથ રાખીને પડિલેહણ કરે છે એ અંતોવેદિકા છે. ‘ત્તિ' વૃદ્ધ સંપ્રદાયના કથનની સમાપ્તિ અર્થે છે. ||૨૪૮. અવતરણિકા :
प्रत्युपेक्षणादोषानेवाह - અવતરણિયાર્થ:
પ્રત્યુપેક્ષણાના દોષોને જ કહે છે – ભાવાર્થ:
ગાથા ૨૪૫થી ૨૪૭માં છ દોષોવાળી પ્રત્યુપેક્ષણા બતાવી. હવે પડિલેહણમાં વસ્ત્રનું ચક્ષુથી પ્રત્યુપેક્ષણ કરતી વખતે વસ્ત્રને પકડવા વિષયક કે પ્રસ્ફોટન કરવા આદિ વિષયક જે દોષો થાય છે તે દોષોને જ બતાવે છે – ગાથા :
पसिढिल पलंब लोला एगामोसा अणेगरूवधुणा ।
कुणइ पमाणि पमायं संकिअ गणणोपगं कुज्जा ॥२४९॥ दारं ॥ અન્વયાર્થ :
પત્નિ =પ્રશ્લથ, પન્નવ=પ્રલંબ, નોન-લોલન; પામોસ=એકામર્ષ, મોરરૂિવધુOT=અનેકરૂપધુનન, પમાનિ પમાયં ડું પ્રમાણમાં પ્રમાદને કરે છે, શિ=શંકિત થયે છતે પUTોપાં નાકગણનોપગને કરે=સાધુ ગણનાને અનુસરનાર એવા પ્રત્યુપેક્ષણને કરે. ગાથાર્થ :
પ્રતિલેખન કરતી વખતે વસ્ત્રને ઢીલું ગ્રહણ કરવાથી પ્રશ્લથ નામનો, વસ્ત્રને એક છેડે ગ્રહણ કરવાથી પ્રલંબ નામનો, ઘડીકમાં વસ્ત્ર ભૂમિની નજીક જાય અને ઘડીકમાં ભૂમિથી ઊંચું જાય, તેવી રીતે પકડવાથી લોલન નામનો, વસ્ત્રના આકર્ષણાદિમાં એકામર્ષ નામનો, પહેલાં કહેવાયેલ વિધિ મુજબ વસ્ત્રને ત્રણ વાર ધુણાવવાને બદલે તેનાથી વધારે વખત ધુણાવવાથી અનેકરૂપથુનન નામનો દોષ થાય છે. અને પ્રસ્ફોટનાદિની સંખ્યામાં પ્રમાદ કરવાથી શંકા ઉત્પન્ન થાય છે, તેની નિવૃત્તિ માટે પ્રસ્ફોટનાદિની સંખ્યાની ગણના કરવાથી ગણનોપગ નામનો દોષ થાય છે. ટીકાઃ
प्रश्लथम् अघनग्रहणात्, प्रलम्बम् एकान्तग्रहणेन, लोलनं भूमिकरयोरवज्ञया, एकामर्षः आकर्षणादौ, अनेकरूपधूननं त्रिसङ्ख्योल्लङ्घनादौ, करोति प्रमादमिति योगः, क्वेत्याह-प्रमाणे-प्रस्फोटनादिसम्बन्धिनि,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org