________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રપેક્ષણા' | ગાથા ૨૪૦
ગાથા :
गुरुउग्गहायठाणं । दारं । पप्फोडण रेणुगुंडिए चेव।
વિવિઘતુવો (વા) વેમપUTRાં છોસા ર૪છા(વા) અન્વયાર્થ :
સાયિતi=ગુરુના અવગ્રહાદિ અસ્થાનને વિષે (ઉપધિ મૂકવી એ અસ્થાનસ્થાપના છે.) jડા, વેવ અને રેણુથી ગુંડિતમાં=રજથી ખરડાયેલ ઉપધિમાં, પો[=પ્રસ્ફોટના (દોષ) થાય છે. વિવિશ્વતુવો વિક્ષિપ્તા એટલે ઉલ્લેપ. વેપાર અને વેદિકાપંચક. છોલા=૭ દોષોવાળી છે=ગાથા ૨૪૬-૪૭માં બતાવ્યા એ છ દોષોવાળી પ્રત્યુપેક્ષણા છે. ગાથાર્થ :
ગુરુના અવગ્રહાદિ અસ્થાનમાં પડિલેહણ કરેલી ઉપધિ મૂકવાથી અસ્થાનસ્થાપના દોષ થાય છે, રજથી ખરડાયેલ ઉપધિને ખંખેરવાથી પ્રસ્ફોટનાદોષ થાય છે, ઉપધિનું પડિલેહણ કરીને વિવિધ પ્રકારે ફેંકવાથી વિક્ષિપ્તાદોષ થાય છે, અને છટ્ટો વેદિકાપંચક દોષ છે. આ પ્રત્યુપેક્ષણાના છ દોષો છે. ટીકા :
गुर्ववग्रहाद्यस्थानं प्रत्युपेक्षितोपधेनिक्षेप इति, प्रस्फोटनैव भवति रेणुगुण्डिते चैवेति रेणुगुण्डितमेवाऽयतनया प्रस्फोटयतः, विक्षिप्तेत्युत्क्षेपः ‘सूचनात्सूत्रं' इति न्यायात् प्रत्युपेक्ष्य विविधैः प्रकारैः क्षिपत इत्यर्थः, वेदिकापञ्चकं चोर्ध्ववेदिकादि, षड्दोषा प्रत्युपेक्षणेति गाथार्थः ॥२४७॥
* “કૂવનામૂત્રમ્" રૂતિ ચાયાત્ – મૂળગાથામાં “વિવિજેતુāવોએ પ્રમાણે સૂચન કર્યું, તેનાથી વિશેષ અર્થ જાણવાનો છે. તેથી કહે છે કે, સૂત્ર હંમેશાં સૂચન કરનાર હોય છે, માટે સૂત્રથી જેનું સૂચન કરેલું હોય, તેનો પરિપૂર્ણ અર્થ ગ્રહણ કરવાનો છે. તે પ્રમાણે પ્રસ્તુતમાં વિક્ષિપ્ત એટલે ક્રવું, તેનો અર્થ એ કરવાનો કે પ્રત્યુપેક્ષણ કરીને ઉપધિને વિવિધ પ્રકારે જ્યે તે વિક્ષિપ્તાદોપ છે. ટીકાર્ય :
ગુરુના અવગ્રહાદિ અસ્થાનને વિષે પ્રત્યુપેક્ષિત ઉપધિનો નિક્ષેપ પડિલેહણ કરેલી ઉપધિને સ્થાપન કરવી, એ અસ્થાનસ્થાપના છે.
અને રેણુથી ગુંડિતમાંરેણુથી ગુંડિતને જ અયતનાથી પ્રસ્ફોટતા એવાને=રજથી ખરડાયેલી ઉપધિને જ જયણા વગર ખંખેરતા સાધુને, પ્રસ્ફોટના જ થાય છે.
વિક્ષિપ્તા એટલે ઉલ્લેપ. “સૂચન કરનાર હોવાથી સૂત્ર” એ પ્રકારના ન્યાયથી પ્રત્યુપક્ષીને=ઉપધિનું પડિલેહણ કરીને, વિવિધ પ્રકારો વડે ક્ષેપ કરતા એવાને=ઉપધિને ફેંકતા એવા સાધુને, વિક્ષિપ્તા થાય છે.
અને ઊર્ધ્વવેદિકા આદિરૂપ વેદિકાપંચક છે : છ દોષોવાળી પ્રત્યુપેક્ષણા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગુરુનો અવગ્રહ વગેરે શિષ્ય માટે અસ્થાન છે, અને પડિલેહિત ઉપધિ ગુરુના અવગ્રહ વગેરે અસ્થાનમાં મૂકવી તે અસ્થાનસ્થાપનાદોષ છે. ધૂળવાળા વસ્ત્રનું અયતનાથી પ્રસ્ફોટન કરવું અર્થાત્ ધૂળ કાઢવા ગૃહસ્થની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org