________________
૨૪
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૪-૨૪૫
ટીકાર્ય :
આ પ્રકારે=ઊધ્વદિ પ્રકાર વડે, વિધિના પ્રાધાન્યથી પ્રક્રાંત એવી પ્રત્યુપેક્ષણાને કહીને, આનાથી ઊર્ધ્વ હવે પછી, ફક્ત પ્રકારમંતરરૂપ પ્રતિષેધના પ્રાધાન્યથી ગુરુ=નિર્યુક્તિકાર, આને જ=પ્રત્યુપેક્ષણાને જ, કહે છે; કેમ કે ધર્મનું વિધિ અને પ્રતિષેધરૂપ વિષયપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૨૩૩થી ૨૪૩ સુધીમાં ઊર્ધ્વ આદિ દ્વારો વડે વિધિની પ્રધાનતાથી પ્રતિલેખનાને કહી, અર્થાત્ પ્રતિલેખનામાં શું શું કરવું જોઈએ ?=પ્રતિલેખના કેવી રીતે કરવી જોઈએ ? એ સર્વ કહ્યું. હવે આ જ પ્રતિલેખનાને નિર્યુક્તિકાર પ્રતિષધની પ્રધાનતાથી ગાથા ૨૪૫થી ૨૫૧ સુધીમાં કહે છે, અર્થાત્ પ્રતિલેખનામાં શું શું ન કરવું જોઈએ? પ્રતિલેખના કેવી રીતે ન કરવી જોઈએ? ઇત્યાદિ કહે છે; કેમ કે ધર્મમાં વિધિ અને પ્રતિષેધ, એમ બન્ને હોય છે.
આશય એ છે કે ધર્મ ઉચિત કર્તવ્યોનું વિધાન બતાવે છે અને અનુચિત કર્તવ્યોનો નિષેધ બતાવે છે, જેથી સમ્યગું કર્તવ્યમાં પ્રવૃત્તિ થાય અને અસમ્યગૂ પ્રવૃત્તિની નિવૃત્તિ થાય. માટે પ્રસ્તુત પડિલેહણમાં વિધિ બતાવ્યા બાદ કઈ રીતે પડિલેહણ ન કરવું જોઈએ ? એ રૂપ પ્રતિષેધ બતાવવા અર્થે કહે છે. ૨૪૪l
ગાથા :
आरभडा सम्मदा वज्जेयव्वा अठाणठवणा य।
पप्फोडणा चउत्थी विक्खित्ता वेइआ छट्ठी ॥२४५॥पडिदारगाहा॥ અન્વયાર્થ:
મામ આરભડા, સમ=સંમર્દી, તાવ=અને અસ્થાનસ્થાપના, વસ્થિત પદ્ધોUT ચોથી પ્રસ્ફોટના, વિવિઘ વિક્ષિપ્તા છઠ્ઠી વેફ છઠ્ઠી વેદિકા (પ્રત્યુપેક્ષણા) વગેયલ્વી વર્જવી જોઈએ. ગાથાર્થ :
આરભડા, સંમ, અસ્થાનસ્થાપના, ચોથી પ્રસ્ફોટના, વિક્ષિપ્તા અને છઠ્ઠી વેદિકા પ્રત્યુપેક્ષણા ત્યજવી જોઈએ. ટીકા : ___ आरभडा प्रत्युपेक्षणेति अविधिक्रिया, तथा सम्म वक्ष्यमाणलक्षणा वर्जयितव्या, अस्थानस्थापना च वक्ष्यमाणरूपा, प्रस्फोटना चतुर्थी वक्ष्यमाणलक्षणा, विक्षिप्ता पञ्चमी वक्ष्यमाणलक्षणैव, वेदिका षष्ठी वक्ष्यमाणस्वरूपैवेति गाथार्थः ॥२४५॥ ટીકાર્ય :
આરભડા પ્રત્યુપેક્ષણા એટલે અવિધિવાળી ક્રિયા, અને વક્ષ્યમાણ લક્ષણવાળી સંમ, અને વફ્ટમાણ રૂપવાળી અસ્થાનસ્થાપના, વક્ષ્યમાણ લક્ષણવાળી ચોથી પ્રસ્ફોટના, વક્ષ્યમાણ લક્ષણવાળી જ પાંચમી વિક્ષિપ્તા, વક્ષ્યમાણ સ્વરૂપવાળી જ છઠ્ઠી વેદિકા વર્જવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org