________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૯
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે ચક્ષુથી સંપૂર્ણ વસ્ત્રનું ઊર્ધ્વ-સ્થિર-અત્વરિત પડિલેહણ કર્યા પછી કીડી આદિ જીવોનું અદર્શન થયે છતે વસ્ત્રનું પ્રસ્ફોટન કરે. તેથી પ્રશ્ન થાય કે વસ્ત્રનું કેવી રીતે પ્રસ્ફોટન કરે ? એથી અહીંપ્રત્યુપેક્ષણાની વિધિમાં, પ્રતિદ્વારગાથાને કહે છે, અર્થાત્ મૂળદ્વારગાથા ૨૩૦નું પ્રથમ વાર પ્રત્યુપેક્ષણા છે, તે પ્રત્યુપેક્ષણાનું પેટા દ્વારા પ્રસ્ફોટન છે, તે રૂપ ધારગાથાના અવાંતર દ્વારને કહે છે –
ગાથા :
अणच्चाविअमवलिअमणाणुबंधिं अमोसलिं चेव ।
छप्पुरिमं नवखोडं पाणी पाणिपमज्जणं ॥२३९॥ पडिदारगाहा ॥ અન્વયાર્થ:
મધ્યવિઅનર્તિત, મવત્રિ=અવલિત, સUTIUવંfધં=ાનનુબંધવાળું, મોત વેવ=અને અમોસલવાળું, છપ્પનિં-પપૂર્વોવાળું, નવોઢું-નવ સ્ફોટનોવાળું પf=હાથમાં પાપમxi= પ્રાણીનું જીવનું, પ્રમાર્જન કરવું.) ગાથાર્થ :
અનર્તિત, અવલિત, અનનુબંધવાળું, અમોસલવાળું, છ પૂર્વોવાળું અને નવ સ્ફોટનોવાળું હાથમાં જીવનું પ્રમાર્જન કરવું. ટીકા :
अतितं वस्त्रात्मानर्त्तनेन, अवलितं वस्त्रात्मावलनेनैव, अननुबन्धि अनिरन्तरं, अमोषलिं चैव तिर्यग्घट्टनादिरहितं चेत्यर्थः, षट्पूर्व षट्तिर्यकृतवस्त्रप्रस्फोटनोपेतं, नवप्रस्फोटनं करतलगतप्रमार्जनान्तरितत्रिकत्रिकनवप्रस्फोटनवत्, पाणौ प्राणिप्रमार्जनं हस्ते प्राणिविशोधनमिति गाथार्थः ॥२३९॥ ટીકાર્થ :
વસ્ત્ર અને આત્માના અનર્તન વડે અનર્તિત, વસ્ત્ર અને આત્માના અવલન વડે જ નહીં વાળવા વડે જ, અવલિત, અનનુબંધી=અનિરંતર, અને અમોસલી=તિર્ય ઘટ્ટન વગેરેથી રહિત, પૂર્વ=તિચ્છ કરાયેલ વસ્ત્રના છ પ્રસ્ફોટનોથી યુક્ત, એવા નવ પ્રસ્ફોટનોવાળું હાથના તળિયામાં પ્રાપ્ત એવા પ્રમાર્જનથી અંતરિત એવા ત્રણ ત્રણ વડે નવ પ્રસ્ફોટનોવાળું, પાણિમાં પ્રાણીનું પ્રમાર્જન=હાથમાં પ્રાણીનું વિશોધન, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
અનતિત : પડિલેહણ કરતાં વસ્ત્ર અને આત્માને=શરીરને, નચાવવો નહિ, પણ સ્થિર રાખીને પ્રસ્ફોટન કરવું.
અવલિત : વસ્ત્ર અને શરીર વળેલું ન રહે તે રીતે પ્રસ્ફોટન કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org