________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૫-૨૩૬
‘સ્થિર’ એ પ્રકારે દ્વારનો પરામર્શ છે=મૂળગાથાના ઉત્તરાર્ધમાં ‘fથર તિ' છે તે ‘સ્થિર’ નામના દ્વારને ઉપસ્થિત કરાવનાર છે, અને આનો અર્થ=‘સ્થિર’ નામના દ્વારનો અર્થ, સ્થિર ચક્ષુના વ્યાપારપૂર્વક પ્રત્યુપેક્ષણ કરે, એ પ્રમાણે ગાથાનો અર્થછે.
ભાવાર્થ:
ગાથા ૨૩૩ માં ઊર્ધ્વદિ વસ્ત્રપડિલેહણની વિધિ બતાવેલ. તેમાંથી ‘ઊર્ધ્વ’ દ્વારનું સ્વરૂપ ગાથા ૨૩૪માં બતાવીને હવે ‘સ્થિર’ નામના બીજા દ્વારમાં કહે છે કે સ્થિર એવા ચક્ષુના વ્યાપારપૂર્વક વસ્ત્રનું પડિલેહણ સાધુ કરે છે, અને તે કઈ રીતે કરે છે, તે બતાવતાં કહે છે
અવતરણિકા :
गतं स्थिरद्वारं, साम्प्रतमत्वरितद्वारमधिकृत्याह
–
વસ્ત્રને એક આંગળી અને અંગૂઠાથી પકડવું જોઈએ, જેથી સંપૂર્ણ વસ્ત્ર યથાર્થ જોઈ શકાય, અને તે વસ્ત્રના ત્રણ ભાગની કલ્પના કરવાથી પૂર્ણ વસ્ત્ર ક્રમસર જોઈ શકાય. અને ત્રણ ભાગ કર્યા પછી ચિત્તને બીજા કોઈ વ્યાપારમાં આકુળ નહીં કરીને ચક્ષુને સ્થિર વ્યાપારવાળાં રાખીને વસ્ત્ર જુએ, જેથી જયણાનો પરિણામ અને જીવરક્ષાને અનુકૂળ મન-વચન-કાયાનો સુદૃઢ વ્યાપાર થાય, જેનાથી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિરૂપ સમભાવની વૃદ્ધિ થાય. ૨૩૫॥
અવતરણિકાર્ય :
‘સ્થિર’ દ્વાર ગયું=પૂરું થયું, હવે ‘અત્વરિત’ દ્વારને આશ્રયીને કહે છે –
ગાથા :
૧૧
परिवत्तिअं च सम्मं अतुरिअमिइ अद्दुयं पयत्तेणं । वाउजयणानिमित्तं इहरा तक्खोभमाईआ ॥ २३६ ॥ दारं ॥
અન્વયાર્થઃ
સમાં ત્ર પરિવત્તિયં=અને સમ્યગ્ પરાવર્તિત અતુસિં=અત્વરિત જ્ઞરૂ=એ પ્રમાણે (‘અત્વરિત’ દ્વારનો અર્થ છે, આનાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે –)
Jain Education International
વાડનયળનિમિત્ત=વાયુની યતનાના નિમિત્તે પયજ્ઞેળ અયં=પ્રયત્નથી અદ્ભુત (પરાવર્તિત વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ.) ડ્રા=ઇતરથા=વસ્ત્રનું અદ્ભુત પરાવર્તન કરવામાં ન આવે તો, તોમમા ક્ષોભાદિ થાય છે–વાયુના ક્ષોભાદિ દોષો થાય છે.
તેના
ગાથાર્થ:
અને સમ્યક્ પરાવર્તિત એટલે અરિત, એ પ્રમાણે ‘અત્વરિત’ દ્વારનો અર્થ છે. આનાથી શું પ્રાપ્ત થાય? તે સ્પષ્ટ કરે છે –
વાયુની યતનાના નિમિત્તે પ્રયત્નથી અદ્ભુત પરાવર્તિત વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ. વસ્ત્રનું અદ્ભુત પરાવર્તન કરવામાં ન આવે તો વાયુના ક્ષોભાદિ દોષો થાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org