________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યપેક્ષણા' | ગાથા ૨૩૩-૧૩૪ (૩) તરૂ૩ ૨ પુણો પપગ્નના : પછી ત્રીજી વાર, હવે કહેવાશે તે વિધિથી વસ્ત્રનું પ્રમાર્જન કરવું.
આનાથી એ પ્રાપ્ત થાય કે સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યવૃત્તિવાળા સાધુ કોઈ જીવને કિલામણા ન થાય તે માટે, પડિલેહણ કરતી વખતે પ્રથમ ચક્ષુથી વસ્ત્રનું બંને બાજુથી નિરીક્ષણ કરે, તેમાં જો કોઈ જીવ વસ્ત્ર પર દેખાય તો સાધુ તેને યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકે, અને વસ્ત્ર પર કોઈ જીવ ન દેખાય તોપણ, વસ્ત્ર જેવા વર્ણવાળો કોઈ જીવ વસ્ત્રમાં રહી ન જાય તે માટે સાધુ વસ્ત્રને હાથ ઉપર ખંખેરે છે, અને ત્યારપછી સાધુ વસ્ત્રનું હાથ પર પ્રમાર્જન કરે છે, જેથી પ્રસ્ફોટન કરતાં પોતાની કાયા પર કોઈ જીવ પડેલ હોય તો તેનો નાશ ન થાય. આ પ્રકારે પડિલેહણ કરવાથી જીવમાત્રની પીડાના પરિહાર માટેની ઉચિત યતના થાય છે. ૨૩૩
અવતરણિકા : व्यासार्थं त्वाह -
અવતરણિકાર્ય :
ગાથા ૨૩૩માં ઊર્ધ્વ-સ્થિરાદિ વસ્ત્રપ્રતિલેખનાની વિધિ સંક્ષેપથી બતાવી. તેના જ અર્થને હવે વળી વ્યાસથી વિસ્તારથી, કહે છે. ત્યાં પ્રથમ ઊર્ધ્વમાં વસ્ત્રનો ઊર્ધ્વ અને કાયાનો ઊર્ધ્વ શું છે, તે બતાવે છે – ગાથા :
वत्थे काउड्रेमि अ परवयण ठिओ गहाय दसिअंते ।
तं न भवइ उक्कुडुओ तिरिअं पेहे जह विलित्तो ॥२३४॥ ( दारं)। અન્વયાર્થ :
વચ્ચે ફૅમિ =વસ્ત્રમાં વસ્ત્રોદ્ગમાં, અને કાયોર્ધ્વમાં પરવયUT=પરવચન છે. (તે પરવચન બતાવે છે –) સિત ોિ દશાના અંતમાં=વસ્ત્રને બે છેડામાં, ગ્રહણ કરીને સ્થિત ઊભો રહેલો, (તે વસ્ત્રોદ્ઘ અને કાયોર્વે છે, તેમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકાર કહે છે –) તે ન મવડું તે બરાબર નથી. (તો વસ્ત્રોદ્ધ-કાયોદ્ધ છે ? તે બતાવે છે –) ન વિલ્લિત્તો ૩૩ તિ િપદે જે પ્રમાણે વિલિપ્ત હોય તે પ્રમાણે) ઉત્કટક=ઉભડક બેઠેલા સાધુ, તિર્યફ પ્રેક્ષે=વસ્ત્રને તિહુઁ રાખીને તેમાં જીવો છે કે નહિ? તે જુએ, (તે વસ્ત્રોદ્ઘ-કાયોદ્ઘ છે.) ગાથાર્થ :
વસ્ત્રના અને કાયાના ઊર્ધ્વમાં પરવચન છે અર્થાત્ પૂર્વપક્ષનું વચન છે. તે પરવચન બતાવે છે – વસ્ત્રના બે છેડાને પકડીને ઊભો રહેલો, તે વસ્ત્રોદ્ઘ અને કાયોદ્ધ છે. તેને ગ્રંથકાર કહે છે કે તે બરાબર નથી. તો વસ્ત્રોદ્ધ-કાયોદ્ધ શું છે? તે બતાવે છે – જેવી રીતે વિલિપ્ત શરીરવાળો ઉભડક બેસે તેવી રીતે ઉભડક બેઠેલા સાધુ વસ્ત્રને તિથ્થુ રાખીને, તેમાં જીવો છે કે નહિ તે જુએ, તે વસ્ત્રોદ્ઘ અને કાયોદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org