________________
પ્રતિદિનક્રિયાવસ્તુફ / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રન્યૂપેક્ષણા' | ગાથા ૨૩૩
ગાથા :
उडूं थिरं अतुरिअं सव्वं ता वत्थ पुव्व पडिलेहे।
तो बीअं पप्फोडे तइअंच पुणो पमज्जिज्जा ॥२३३॥ पडिदारगाहा ॥ અન્વયાર્થ :
સવૅ તા વત્થ સર્વ તેટલા વસ્ત્રને કરેં-ઊર્ધ્વ, થરં સ્થિર, તુરિયં=અત્વરિત પુત્ર પરત્વેદે (ચક્ષુથી) પ્રતિલેખે, તો ત્યારપછી વયં બીજું પપ્પોરેઃપ્રસ્ફોટે પ્રસ્ફોટનથી પડિલેહણ કરે, પુજો =અને વળી તરૂણંeત્રીજું પમન્નિષ્ણાંક પ્રમાર્જ પ્રમાર્જનથી પડિલેહણ કરે. ગાથાર્થ :
સર્વ તેટલા વસ્ત્રને ઊર્ધ્વ, સ્થિર, અત્વરિત પહેલાં ચક્ષુથી પ્રતિલેખે, ત્યારપછી બીજું પ્રસ્ફોટનથી પડિલેહણ કરે અને વળી ત્રીજું પ્રમાર્જનથી પડિલેહણ કરે. ટીકા :
ऊर्ध्वं वस्त्रोर्ध्वकायोर्ध्वापेक्षया सम्यक्, स्थिरं घनग्रहणेन, अत्वरितम् अद्रुतं, वक्ष्यमाणलक्षणेन विधिना सर्वं तावद्वस्त्रम् आरतः परतश्च पूर्व प्रथमं प्रत्युपेक्षेत चक्षुषा निरीक्षेत, ततः तदनन्तरं द्वितीयमिदं कुर्यात्, यदुत-परिशुद्धं सत् प्रस्फोटयेत् वक्ष्यमाणेन विधिना, तृतीयं च पुनरिदं कुर्यात्, यदुत-प्रमार्जयेत् वक्ष्यमाणेनैव विधिनेति गाथासमुदायार्थः ॥२३३॥ ટીકાર્ય :
વસ્ત્રોદ્ઘ-કાયોધ્વની અપેક્ષાથી સમ્યફ ઊર્ધ્વ, ઘન ગ્રહણ વડે સ્થિર, અત્વરિત અદ્રુત, કહેવાનાર લક્ષણવાળી વિધિથી સર્વ તેટલા વસ્ત્રને આગળથી અને પાછળથી પૂર્વે=પ્રથમ, પ્રત્યુપેક્ષેત્રચક્ષુથી નિરીક્ષણ કરે; ત્યારપછી બીજું આ કરે, જે યદુતથી બતાવે છે – પરિશુદ્ધ છતું કહેવાનાર વિધિથી પ્રસ્ફોટેકચક્ષુથી જોતાં વસ્ત્ર જીવો રહિત શુદ્ધ હોય તો આગળમાં કહેવાશે એ વિધિથી તેને ખંખેરે; અને વળી ત્રીજું આ કરે, જે યદુતથી બતાવે છે – કહેવાનાર જ વિધિથી વસ્ત્રને પ્રમાર્જે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થછે. ભાવાર્થ :
(૧) રૂડું વસ્ત્રોદ્ઘ અને કાયોર્ધ્વ એમ બે પ્રકારે ઊર્ધ્વ છે. તેમાં વસ્ત્રોદ્ધ એટલે વસ્ત્ર જમીનને કે શરીર વગેરેને ન સ્પર્શે તે રીતે અદ્ધર રાખીને, અને કાયોર્ધ્વ એટલે ઉભડક પગે બેસીને, પ્રતિલેખના કરવી. થિ : વસ્ત્ર પડી ન જાય તેમ મજબૂત પકડીને વસ્ત્રની પ્રતિલેખના કરવી. સતુ િ : હવે કહેવાશે તે વિધિ અનુસાર અતૂરાપૂર્વક પ્રતિલેખના કરવી. સળં તા વસ્થ પુત્ર પરત્વેદે: પહેલી વાર, સંપૂર્ણ વસ્ત્રની આગળથી અને પાછળથી પ્રતિલેખના કરવી, અર્થાત પહેલાં દૃષ્ટિથી વસ્ત્રને એક બાજુથી સંપૂર્ણ જોઈને, તેનું પાસુ ફેરવીને બીજી બાજુથી પણ સંપૂર્ણ જોવું.
(૨) તો વીdi Tોડે જોવાથી જીવરહિત હોય તો શુદ્ધ જણાયેલા વસ્ત્રનું ત્યારપછી બીજી વાર, હવે કહેવાશે તે વિધિથી પ્રસ્ફોટન કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org