________________
૨૨૪
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૮
ગાથાર્થ :
સમગતિથી નહીં ચાલતા, ત્વરિતગતિથી નહીં ચાલતા, વિકથાથી રહિત એવા સાધુઓ પ્રથમ ભાંગાવાળી શુદ્ધભૂમિમાં, પ્રથમ ભાંગાવાળી શુદ્ધભૂમિના અભાવમાં અન્ય શુદ્ધભૂમિમાં જાય છે, અને
ત્યાં જઈને બેસીને મળને આશ્રયીને ડગલનું ગ્રહણ અને આપતન કરે છે. ટીકા : __ अजुअलिता इति समगमनपरिहारेण, अत्वरमाणा-असम्भ्राताः, विकथारहिता: ईर्योपयुक्ता एव, व्रजन्ति प्रथमं स्थण्डिलं, तुर्विशेषणार्थः तदभावेऽन्यत्, तत्र चैषा सामाचारी -
थंडिलस्स अब्भासे दिसालोअंकरिति, किंनिमित्तं ? परिसोहणत्थं, डगलगाणंच आदाणं करिति, जइ उद्धट्टिओ गिण्हइ असामायारी अपमज्जिए वा जइ गिण्हइ, ते पुण डगलगा दुविहा-संबद्धा असंबद्धा य, संबद्धा जे भूमीए समं लग्गा, ते जइ गिण्हइ असामायारी, जा य तत्थ विराहणा, जे असम्बद्धा ते तिविहा-उक्कोसा मज्झिमा जहण्णा, उक्कोसा पहाणा मज्झिमा इट्टालादि जहण्णा लेट्टगादि, उक्कोसे समे मसिणे य गिण्हइ, ताहे तिन्नि वारे आवडेइ, जो भिन्नवच्चो सो तिण्णि अण्णे दोनि, जो अरिसाइत्तो भगंदलाइत्तो वा सो न गिण्हइ, कह पुण गिज्झंति? संडासयं पमज्जित्ता णिविट्ठो गिण्हति त्ति ।
एतदेवाह -
निषद्य-उपविश्य डगलगग्रहणं करोति, आपतनं तेषामेव भूमौ, वर्च आसाद्य ग्रहणं तेषामेवेति માથાર્થ: રૂ૧૮ ટીકાર્ચઃ
મજુનિતા ~ સ્થાનં સમગમનના પરિહાર વડે સંઘાટક સાધુ સાથે ચાલવાના ત્યાગ વડે, અજુગલિત, ત્વરા નહીં કરતા=અસંભ્રાંત, વિકથાથી રહિત=ઈર્યાસમિતિમાં ઉપયુક્ત જ, સાધુઓ પ્રથમ ચંડિલને વિષે જાય છે.
સુવિશેષાર્થ: તદ્દમાવેડચ, “તું વિશેષણના અર્થવાળો છે. અને તે વિશેષણાર્થ જ બતાવે છે કે તેના અભાવમાં અન્યને વિષે=પ્રથમ ભાંગાવાળા સ્પંડિલના અભાવમાં અન્ય સ્પંડિલને વિષે, જાય છે.
તત્ર વૈષા સામાવા-અને ત્યાં ઈંડિલને વિષે જવાના વિષયમાં, આ સામાચારી છે –
ચંત્નિન્ન ... નફ ફિ ચૅડિલના અભ્યાસમાં=મળત્યાગ કરવાની શુદ્ધ ભૂમિની નજીકમાં, દિશાલોકને કરે છે–સાધુઓ દિશાનું અવલોકન કરે છે. શા માટે દિશાઓનું અવલોકન કરે છે ? તે બતાવે છે – પરિશોધન અર્થે પથ્થરો શોધવા માટે, દિશાઓનું અવલોકન કરે છે. અને ડગલોના આદાનને કરે છે–પથ્થરો લે છે. જો ઊર્ધ્વસ્થિત ગ્રહણ કરે=સાધુ પથ્થરો ઊભા ઊભા લે, અથવા જો અપ્રમાર્જિતને ગ્રહણ કરે=પથ્થરો પ્રમાર્યા વગર લે, તો અસામાચારી થાય.
તે પુળ ... વિરાફ વળી તે ડગલો બે પ્રકારના છે સંબદ્ધ અને અસંબદ્ધ જેઓ ભૂમિ સાથે લાગેલા ચોટલા, હોય તે ડગલો સંબદ્ધ છે, જો તેઓસંબદ્ધ ડગલો, ગ્રહણ કરે તો અસામાચારી છે. અને જે કારણથી ત્યાં=સંબદ્ધડગલો ગ્રહણ કરવામાં, વિરાધના થાય છે.
...... નહિ જે અસંબદ્ધ ડગલો છે તે ત્રણ પ્રકારના છે: ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. ઉત્કૃષ્ટ પાષાણો પથ્થરો, મધ્યમ ઇટ વગેરે, જઘન્ય લેણુકાદિ=માટીના ઢેફાં વગેરે. સાધુ ઉત્કૃષ્ટ, સમ=સપાટ, અને મસૃણ=લીસા, એવા ડગલોને ગ્રહણ કરે છે. ત્યારપછી ત્રણ વાર અફાળે છે. જે ભિન્નવચેવાળા છે તે ત્રણને=જે સાધુને ઢીલો ઝાડો થતો હોય તે સાધુ ત્રણ ડગલોને, અન્યો બેને=બીજા સાધુઓ બે ડગલોને ગ્રહણ કરે, જે સાધુ મસાવાળા કે ભગંદરવાળા હોય, તે સાધુ ડગલોને ગ્રહણ ન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org