________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૧-૨૩૨
ભાવાર્થ :
સંયમમાં પ્રયત્ન કરતા મુનિને સંયમની વૃદ્ધિમાં જે ઉપકારક હોય તેને ઉપકરણ કહેવાય, અને તે ઉપકરણ વસ્ત્ર-પાત્રાદિ જાણવા.
અહીં પ્રતિદિનક્રિયાનો પ્રસ્તાવ ચાલે છે, જેમાં ઉપકરણવિષયક પ્રત્યુપેક્ષણા કરવાની છે, જેનું સ્વરૂપ આગળમાં કહેવાના છે; અને વસ્ત્રાદિની પ્રત્યુપેક્ષણા કરવામાં ન આવે તો પ્રાણીનો ઘાત, પ્રાણીને પરિતાપના વગેરે દોષો થાય છે.
આદ્ય દ્વારના ત્રણ અવયવો આ પ્રમાણે છે – (૧) ઉપકરણ શું વસ્તુ છે? (૨) ઉપકરણવિષયક પ્રત્યુપેક્ષણા શું છે? અને (૩) પ્રત્યુપેક્ષણા ન કરવામાં આવે તો શું દોષો પ્રાપ્ત થાય? આ ત્રણ અવયવો પડિલેહણા દ્વારના છે. ર૩૧ી.
અવતરણિકા :
તત્ર –
અવતરણિતાર્થ :
ત્યાં-પડિલેહણાના વિષયમાં,
ગાથા :
उवगरण वत्थपाए वत्थे पडिलेहणं तु वुच्छामि ।
पुव्वण्हे अवरहे मुहपोत्तियमाइ पडिलेहा ॥२३२॥ અન્વયાર્થ :
૩વર-ઉપકરણને (આશ્રયીને) વત્થપા=વસ્ત્ર-પાત્રવિષયક (પડિલેહણા) છે. વલ્થ તુ વળી વસ્ત્રવિષયક પડિક્લેઈ=પ્રતિલેખનાને ગુચ્છામિ-હું કહીશ. પુત્રપટ્ટે મેવર-પૂર્વાલમાં, અપરાલંમાં મુદપત્તિયાઝુ પડનૈહીં મુહપત્તિની આદિવાળી પ્રતિલેખના થાય છે. ગાથાર્થ :
ઉપકરણને આશ્રયીને વસ્ત્ર-પાત્રવિષયક પડિલેહણા છે. વળી વસ્ત્રવિષયક પ્રતિલેખનાને હું કહીશ. પૂર્વાહમાં અને અપરાતમાં મુહપત્તિની આદિવાળી પ્રતિલેખના થાય છે. ટીકા : __उपकरणमधिकृत्य प्रत्युपेक्षणा वस्त्रपात्रे वस्त्रपात्रविषया, तत्र प्रव्रज्याग्रहणकाले प्रथममेव यथाजातरजोहरणादिभावात् 'वस्त्रैषणा पात्रैषणा' इति च सूत्रक्रमप्रामाण्याद्वस्त्र इति वस्त्रविषयां प्रत्युपेक्षणांविशिष्टक्रियारूपां तावद्वक्ष्ये, तत्क्रममाह-पूर्वाह्ने प्रत्यूषसि, अपराह्ने चरमपौरुष्यां, मुखवस्त्रिकाद्या= मुखवस्त्रिकामादौ कृत्वा प्रत्युपेक्षणा प्रवर्त्तत इति गाथार्थः ॥ __ अत्र च वृद्धसम्प्रदायः- "काए आणुपुव्वीए वत्था पडिलेहेअव्वा ? मुहपोत्ती पुव्वं, ताहे कायं रयहरणं चोलपट्टयं, ताहे गुरुस्सा उट्टाइ, ताहे गिलाणस्स सेहस्स, ताहे अप्पणो च्चए (?च्चिअ) कप्पे विट्टिया, ताहे उत्तरपट्टयं संथारपट्टयं, = = નિત્ત'' તિ રરૂચા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org