________________
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૦-૨૩૧ (૧૦) દશમાં કારમાં પ્રતિક્રમણરૂપ આવશ્યકનું અને તેમ' શબ્દથી કાળગ્રહણ, સ્વાધ્યાયનું સ્વરૂપ
બતાવાશે. આ પ્રમાણે પ્રતિદિનક્રિયારૂપ મૂળદ્વારગાથાનો સમૂહ અર્થ કહેવાયો. હવે તે દરેક કારના અર્થને ગ્રંથકારશ્રી આગળમાં વિસ્તારથી દર્શાવશે. (૨૩) અવતરણિકા :
तथा चाद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह - અવતરણિકાર્ય :
અને તે રીતે જે રીતે ગાથા ૨૩૦માં પ્રતિદિનક્રિયાધારના ૧૦ અવયવો બતાવ્યા તે રીતે, પડિલેહણારૂપ આદ્ય દ્વારના ત્રણ અવયવાર્થને કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
उवगरणगोअरा पुण एत्थं पडिलेहणा मुणेअव्वा ।
अप्पडिलेहिय दोसा विण्णेया पाणिघायाई ॥२३१॥ અન્વયાર્થ:
ત્યં અહીં-પ્રતિદિનક્રિયાના પ્રક્રમમાં, પુI-વળી સવારVIોકરાઉપકરણના ગોચરવાળી પત્નિદUT= પ્રતિલેખના મુળવા-જાણવી. મuત્તેદિય-(ઉપકરણ) અપ્રતિલેખિત હોતે છતે પધાયા હોય પ્રાણિઘાતાદિ દોષો વિઘonયા=જાણવા.
ગાથાર્થ :
પ્રતિદિનક્રિયાના પ્રકમમાં વળી ઉપકરણના વિષયવાળી પ્રતિલેખના જાણવી, ઉપકરણ અપ્રતિલેખિત હોતે છતે પ્રાણિઘાતાદિ દોષો જાણવા.
ટીકા :
संयमप्रवृत्तस्योपकरोतीत्युपकरणं-वस्त्रादि, तद्गोचरा तद्विषया पुनरत्र प्रक्रमे प्रत्युपेक्षणा वक्ष्यमाणलक्षणा मुणितव्या मन्तव्या ज्ञातव्येत्यर्थः, अप्रत्युपेक्षित उपकरणे दोषा विज्ञेयाः, के ? इत्याह- प्राणिघातादयः, आदिशब्दात्परितापनादिपरिग्रह इति गाथार्थः ॥२३१॥ ટીકાર્ય :
સંયમમાં પ્રવૃત્તનો ઉપકાર કરે એ વસ્ત્રાદિ ઉપકરણ છે. વળી આ પ્રક્રિમમાં તેના ગોચરવાળી તેના વિષયવાળી-ઉપકરણના વિષયવાળી, કહેવાનારા લક્ષણવાળી પ્રત્યુપેક્ષણા જાણવી. અપ્રત્યુપેક્ષિત ઉપકરણ હોતે છતે દોષો જાણવા. કયા? એથી કહે છે - પ્રાણિઘાતાદિ દોષો જાણવા. ‘આરિ' શબ્દથી “પ્રUિTધાતા: ''માં ‘ગરિ' શબ્દથી, પરિતાપનાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org