________________
૨૦૦
ગાથા:
मज्जमहुणो ण खोलामयण विगईओ पोग्गले पिंडो । रसओ पुण तदवयवो सो पुण नियमा भवे विगई ॥ ३८० ॥
અન્વયાર્થઃ
મન્નમત્તુળો=મઘ અને મધનો હોહ્રામયળ=ખોલ અને મદન, પોશણે પિંડો=પુદ્ગલમાં=માંસમાં, પિંડ વિનારૂંઓ =વિગઈ નથી. તવવયવો પુળ=વળી તેનો=પુદ્ગલનો, અવયવ રસો=રસક છે, મો પુતે વળી નિયમા=નિયમથી વિ=વિગઈ મવે=થાય.
ગાથાર્થ:
મધ અને મધનો ખોલ અને મદન, માંસમાં પિંડ વિગઈ નથી. વળી માંસનો અવયવ રસક છે, તે વળી નિયમથી વિગઈ થાય.
ટીકા
मद्यमधुनोर्न खोलमदने विकृती, तथा पुद्गले पिण्डो न विकृतिः, पिंडोति कालिज्जं, रसकः पुनस्तदवयवो = मांसावयवः, स पुनर्नियमाद् भवेद्विकृतिरिति गाथार्थः ॥ ३८० ॥
ટીકાર્ય
મદ્ય અને મધના ખોલ અને મદન=મીણ, વિગઈ નથી; તથા પુદ્ગલમાં=માંસમાં, પિંડ વિગઈ નથી. પિંડ એટલે કાલિજ્જ=હૃદયનું ગૂઢ માંસવિશેષ; વળી તેનો અવયવ=માંસનો અવયવ, રસક છે, વળી તે નિયમથી વિગઈ થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૮૦
અવતરણિકા:
प्रासङ्गिकमाह -
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૮૦-૩૮૧
અવતરણિકાર્ય
પ્રાસંગિકને કહે છે
-
ભાવાર્થ:
ગાથા ૩૭૦માં કહેલ કે વિગઈઓ બળાત્કારે જીવને દુર્ગતિમાં લઈ જાય છે, માટે સાધુએ વિગઈઓ વાપરવી જોઈએ નહિ. તેથી વિગઈઓ શું છે ? એવી જિજ્ઞાસા થવાથી ગાથા ૩૭૧થી ૩૮૦ સુધી વિગઈઓનું સ્વરૂપ બતાવ્યું.
આમ, વિગઈઓનું સ્વરૂપ બતાવતાં પ્રસંગથી લેપકૃત દ્રવ્યો પણ બતાવવાં જોઈએ; કેમ કે લેપકૃત દ્રવ્યોથી પણ જીવને વિકૃતિ થાય છે. આથી હવે પ્રાસંગિક રીતે લેપકૃત દ્રવ્યોનું સ્વરૂપ બતાવે છે
ગાથા:
Jain Education International
खज्जूरमुद्दियादाडिमाण पिल्लुच्छुचिचमाईणं ।
पिंडरसो न विगईओ नियमा पुण होंति लेवकडा ॥ ३८१ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org