________________
પ્રતિદિનક્રિયાવસ્તુક, ભોજના દ્વાર/ ગાથા ૩૮૧-૩૮૨
* ૨૦૧
અન્વયાર્થ:
gબૂરમુદિયાદિમા ખજૂર, મૃદ્ધીકા દ્રાક્ષ, દાડમનો (અને) fપણુરમા=પિલિક્ષ, ચિંચાદિનો પિંકો વાગો ર=પિંડ અને રસ વિગઈ નથી. ત્રેવડ પુ[=પરંતુ લેપકૃત નિયમ-નિયમથી તિથાય છે. ગાથાર્થ :
ખજૂરનો, દ્રાક્ષનો, દાડમનો, પિલિક્ષનો અને ચિંચાદિનો પિંડ અને રસ વિગઈ નથી, પરંતુ લેપકૃત નિયમથી થાય છે. ટીકાઃ
खर्जूरमुद्रिका(?मृद्वीका) दाडिमानामिति मृद्वीका=द्राक्षा, तथा पिलिक्षचिञ्चादीनामिति चिंचाओ= अंबिलिकाओ, पिण्डरसौ न विकृती भवतः, नियमात्पुनर्भवतः लेपकृताविति लेवडग त्ति गाथार्थः ॥३८१॥ ટીકાર્યઃ
ખજૂર, મૃઢીકા, દાડમનાં અને પિલિક્ષ, ચિંચાદિનાં પિંડ અને રસ વિગઈ થતા નથી, પરંતુ લેપકૃત નિયમથી થાય છે. મૃદ્ધીકા એટલે દ્રાક્ષ, ચિંચા એટલે આંબલી, એ પ્રમાણે ગાથાર્થ છે. II૩૮૧ અવતરણિકા:
ગાથા ૩૭૦માં કહેલ કે વિગઈઓ જીવને બળથી દુર્ગતિમાં લઈ જાય છે, માટે સાધુ વિગઈઓનો પરિભોગ કરતા નથી. તેથી ગાથા ૩૭૧થી ૩૮૧માં વિગઈઓનું સ્વરૂપ બતાવ્યું, અને જેમાં વિગઈઓનું મૂળ સ્વરૂપ નથી તેવી વિવિગઈઓનું પણ સ્વરૂપ બતાવ્યું. હવે આ નિવિગઈઓનો પણ પરિભોગ સાધુ ક્યારે કરી શકે ? તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
एत्थं पुण परिभोगो निम्विइआणं पि कारणाविक्खो ।
- उक्कोसगदव्वाणं ण उ अविसेसेण विन्नेओ ॥३८२॥ અન્વયાર્થ:
સ્વિં પુ=વળી અહીં વિગઈઓના અધિકારમાં, નિશ્વિUાં પિ=નિર્વિકૃતિકનો પણ નિવિયાતા દ્રવ્યોનો પણ, પરિમોમાં પરિભોગવIRUવલ્લો-કારણની અપેક્ષાવાળો છે, તો સાવત્રા વિશે | જ વિન્નેકવળી ઉત્કૃષ્ટ દ્રવ્યોનો (પરિભોગ) અવિશેષથી=સામાન્યથી, ન જાણવો. ગાથાર્થ :
વળી વિગઈઓના અધિકારમાં નિવિયાતા દ્રવ્યોનો પણ પરિભોગ કારણની અપેક્ષાએ છે, વળી ઉત્કૃષ્ટ દ્રવ્યોનો પરિભોગ સામાન્યથી ન જાણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org