________________
૧૮
પ્રતિદિનકિલ્યાવસ્તક ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૦૦-૩૦૮
નોંધ:
ટીકામાં વત્ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે ય: હોવું જોઈએ. 4 “વી વિ''માં “ગપ'થી એ કહેવું છે કે ત્રણ ઘાણ પછીની તળેલી વસ્તુ તો વિગઈત્યાગીને કલ્પે છે, પરંતુ તવામાં તળાયેલા પ્રથમ પુડલા પછીનો બીજો પણ પુડલો વિગઈત્યાગીને ધે છે. ટીકાર્ય
એક જ પુડલા વડે તવી પુરાય છે, તે પુડલાથી જે દ્વિતીય પણ પુડલો છે, તે નિર્વિકૃતિકને=નિવિગઈવાળો આહાર વાપરનારા સાધુને, કલ્પે છે; ફક્ત એ લેવાટક છે-એ બીજો પુડલો લેપકૃત કહેવાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. . ભાવાર્થ :
ઘી કે તેલથી એક વાર તાવડી ભરી હોય, તેમાં એક પુડલો તળ્યા પછી જે થોડુંક ઘી કે તેલ તાવડીમાં રહ્યું હોય, તેમાં બીજું ઘી કે તેલ ઉમેર્યા વગર તે તેલાદિથી જ બીજો પણ પુડલો તળવામાં આવ્યો હોય, તો તે પુડલો પણ વિગઈત્યાગીને કહ્યું છે; અને આવો પુડલો વિગઈ કહેવાતો નથી, પરંતુ લેપકૃત ગણાય છે. II૩૭૭ અવતરણિકા :
विधिशेषमाह - અવતરણિકાર્ય :
વિધિશેષને કહે છે અર્થાત્ પૂર્વમાં દશ વિગઈઓનું સ્વરૂપ બતાવ્યું. તે વિગઈઓના વિષયમાં, બાકી રહેલ વિધિને કહે છે –
ગાથા :
दहिअवयवो उ मंथू विगई तकं न होइ विगई उ ।
खीरं तु निरावयवं नवणीओगाहिमं चेव ॥३७८॥ અન્વયાર્થ:
વિયવો વળી દહીંનો અવયવ બંધૂકમસ્તુ દહીંની તર, વિ=વિગઈ છે, તૉ કપરંતુ તક્ર–છાશ, વિરાર દોડ્ર=વિગઈ નથી થતી. ઘીરંતુ નવોદિ વેવૈ=વળી ક્ષીર=દૂધ, અને નવનીતઉદ્ગ્રાહિમકકમાખણ-પક્વાન્ન, નિરવયવં નિરવયવ છે. ગાથાર્થ:
વળી દહીંનો અવયવ દહીંની તર વિગઈ છે, પરંતુ છાશ વિગઈ નથી. વળી દૂધ, માખણ અને પકવાન્ન નિરવયવ છે. ટીકા :
दध्यवयवस्तु मस्तु विकृतिवर्त्तते, तक्रं न भवति विकृतिस्तु, क्षीरं तु निरवयवम्-एकमेव, नवनीतोद्ग्राहिमके च निरवयवे इति गाथार्थः ॥३७८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org