________________
૧૮૮
પ્રતિદિનક્રિયાવસ્તુક, ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૬૬ થી ૩૬૮ અન્વયાર્થ : | Uો ૩ મUોf a માર્નવો[=પરંતુ આનાથી= વેદનાદિ આલંબનથી, અથવા અન્ય આલંબનથી વUUIનમિત્ત =વર્ણાદિના નિમિત્તે નહીં=સાધુ આહાર વાપરે નહીં, તે પિતે પણ શુદ્ધ આલંબનવાળું ભોજન પણ, વિલાવિમાં ર=વિકૃતિથી વિમિશ્ર નહીં, પાપં ા=પ્રકામ નહીં, પરંતુ) માઈગુજં તુ= માનથી યુક્ત જ (કરે.) ગાથાર્થ :
સુધા સરખી વેદના નથી. તેથી તેને શમાવવા માટે સાધુ વાપરે. ભૂખ્યા સાધુ વૈયાવચ્ચ કરવા માટે શક્તિમાન થતા નથી તેથી વાપરે, અને ઇર્ચાસમિતિનું પાલન કરી શકતા નથી માટે સાધુ વાપરે, અથવા પ્રત્યુપેક્ષણાદિ સંચમ કરવા માટે વાપરે, અથવા પ્રાણના રક્ષણ માટે વાપરે, અથવા ગુણન અને અનુપ્રેક્ષામાં અશક્ત ન થાય તે માટે સાધુ વાપરે. પરંતુ વેદનાદિ છ કારણોના આલંબનથી કે અન્ય કોઈ અપ્રામાણિક આલંબનથી શરીરનો વર્ણ અને બળ વધારવા માટે સાધુ ન વાપરે. અને તે શુદ્ધ આલંબનવાળું ભોજન પણ ઘી-તેલ વગેરે રસોથી મિશ્ર ન વાપરે, માત્રાથી અધિક ન વાપરે, પરંતુ પ્રમાણોપેત જ વાપરે. ટીકા?
नास्ति क्षुधा=बुभुक्षया सदृशी वेदनेति भुञ्जीत तद्वेदनोपशमाय, तद्भावे आर्तध्यानादिसम्भवात्, तथा छुहिओ त्ति बुभुक्षितो वैयावृत्यं न शक्नोति कर्तुमित्यतो भुञ्जीत, कर्त्तव्यं च वैयावृत्त्यं निर्जराहेतुत्वाિિત ગાથાર્થઃ રૂદ્દદ્દા
ईर्यां चेतीर्यापथिकां च न शोधयतीति भुञ्जीत, प्रत्युपेक्षणादिकं वा संयमं कर्तुं न शक्नोतीति भुञ्जीत, तथा थामो व त्ति प्राणलक्षणः परिभ्रश्यतीति भुञ्जीत, गुणनानुप्रेक्षयोर्वेति परावर्त्तनार्थानुस्मरणयोर्वा अशक्त इत्येभिरालम्बनैर्भुञ्जीत ॥३६७॥ ___ न उ वेत्यादि सूचागाथा, न तु वर्णादिनिमित्तं भुञ्जीत, आदिशब्दालपरिग्रहः, एत्तो त्ति अतो वेदनादेरालम्बनेन वाऽन्येन भुञ्जीत, तदपि शुद्धालम्बनं न विकृतिविमिश्र=न क्षीरादिरसोपेतं, न प्रकामं मात्रातिरिक्तं, किन्तु मानयुक्तमेव भुञ्जीतेति गाथार्थः ॥३६८॥ ટીકાર્ય :
સુધાબુમુક્ષા=ભૂખ, સરખી વેદના નથી. એથી તે વેદનાના ઉપશમ માટે સાધુ ભોજન કરે; કેમ કે તેના ભાવમાં=સુધાવેદનાના સદ્ભાવમાં, આર્તધ્યાનાદિનો સંભવ છે; તથા ક્ષધિત=બુભુક્ષિત=ભૂખ્યા સાધુ, વૈયાવચ્ચને કરી શકતા નથી, એથી ભોજન કરે, અને નિર્જરાનું હતુપણું હોવાથી વૈયાવચ્ચ કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
અને ઇર્યાને=ઈર્યાપથિકને, શોધતા નથી=પાળી શકતા નથી, એથી ભોજન કરે; અથવા પ્રત્યુપેક્ષણાદિ સંયમને કરી શકતા નથી, એથી ભોજન કરે; અથવા પ્રાણસ્વરૂપ થામ પરિભ્રંશ થાય છે, એથી ભોજન કરે; અથવા ગુણન અને અનુપ્રેક્ષામાં પરાવર્તન અને અર્થના અનુસ્મરણમાં, અશક્ત થાય છે, એથી આ આલંબનો વડે=ઉપરમાં બતાવેલ છે કારણો વડે, સાધુ ભોજન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org