________________
પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજના' દ્વાર/ ગાથા ૩૬૨-૩૬૩
૧૮૩
અને પ્રતિકૂળ પદાર્થ પ્રત્યે ઈષદ્ દ્વેષ થાય તોપણ મુનિનું ચારિત્ર તેટલા અંશમાં મલિન થાય; પરંતુ જો મુનિ રાગથી વાપરતા હોય અથવા રાગને કારણે ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો મેળવવાની વૃત્તિવાળા હોય, તો તેવા મુનિનું તો ચારિત્ર જ નષ્ટ થાય છે. [૩૬રા - અવતરણિકાઃ
किमित्येतदेवमित्याह - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું છે એ પ્રમાણે કયા કારણથી છે? અર્થાત્ રાગથી ભોજન કરવાથી ચારિત્રરૂપી બંધન બળી થાય છે અને દ્વેષથી ભોજન કરવાથી ચારિત્રરૂપી ઈધન બળવાનો પ્રારંભ થાય છે એ, એ પ્રમાણે કયા કારણથી છે?=ભોજનમાં થતા રાગ-દ્વેષ સાધુના ચારિત્રનો નાશ કેમ કરે છે? એથી કહે છે – ગાથા :
जइभागगया मत्ता रागाईणं तहा चओ कम्मे ।
रागाइविहुरया वि हु पायं वत्थूण विहुरत्ता ॥३६३॥ અન્વયાર્થ :
=રાગાદિની નમાયા મ=જેટલા ભાગગત માત્રા હોય, તહીં તેટલો મેવો કર્મમાં ચય થાય છે. વધૂUવિદુત્તા=વસ્તુઓનું વિધુત્વ હોવાથી=ભોજનમાં વપરાતી ઓદનાદિ વસ્તુઓનું તુચ્છપણું હોવાથી, રા'વિદુરથા વિકરાગાદિની વિધુરતા પણ પાયં પ્રાયઃ છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
રાગાદિની જેટલા ભાગગત માત્રા હોય, તેટલો કર્મમાં ચય થાય છે. ભોજનમાં વપરાતી ઓદનાદિ વસ્તુઓનું તુચ્છપણું હોવાથી રાગાદિની વિધુરતા પણ પ્રાયઃ છે. ટીકાઃ
यावद्भागगता मात्रा उत्कर्षमपेक्ष्य रागादीनां तथा चयः कर्मणि, तत्त्वतस्तन्निबन्धनत्वात् तस्याः, अतस्तद्वैधुर्ये यतितव्यमिति वाक्यार्थः, रागादिविधुरतापि प्रायो, न तु नियमेनैव, कथमित्याह - वस्तूनाम्ओदनादीनां विधुरत्वाद्, इत्येतेषु सुन्दरेष्वेवातितरां यत्नः कार्य इति गाथार्थः ॥३६३॥ ટીકાર્ય : - વાદ્ધ ... તા: ઉત્કર્ષને અપેક્ષીને=ભોજનગત રસના ઉત્કર્ષને આશ્રયીને, રાગાદિની યાવહ્માગગત માત્રા હોય જેટલા ભાગને પામેલી માત્રા હોય, તેટલો કર્મમાં ચમ=સંચય, થાય છે;
તત્ત્વતઃ તાઃ તરિખ્યત્વનું કેમ કે તત્ત્વથી તેનું=રાગાદિની માત્રાનું, તગ્નિબંધનપણું છેઃકર્મબંધમાં કારણપણું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org