________________
૧૮૦.
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૬૦-૩૧ રૂતિ' ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિ અર્થે છે.
ત્રાર્થ વૃદ્ધwવા અહીં કવલના ગ્રહણના અને કવલના મુખમાં પ્રક્ષેપના વિષયમાં, આ વૃદ્ધસંપ્રદાય છે.
વડા ......... ૩āટ્ટો કટકછેદ એટલે જે એક પાસાથી આહાર વાપરવાનો શરૂ કરે છે, ત્યાં સુધી કે જ્યાં સુધી પાત્રાનો આહાર સંપૂર્ણ પૂરો થાય.
પ્રતરથી એટલે એક પ્રતર વડે=પડ વડે, આહાર વાપરવો શરૂ કરે, ત્યાં સુધી કે જ્યાં સુધી પાત્રાની સંપૂર્ણ ગોચરી પૂરી થાય.
સદઉં ... સમુિિસયર્થ સિંહભક્ષિત વડે એટલે સિંહે જ્યાંથી આરંભ કરે છે, ત્યાં જ સમાપ્ત કરે છે. એ રીતે સાધુએ વાપરવું જોઈએ.
ર્થ પુન વળી આ=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે આહાર વાપરવાની વિધિ, પ્રાય તિવિ એકલોજી સાધુને ત્રણેય પણ પ્રકારોમાં છે. મંત્રિય ટો 0િ માંડલીકપજીવી સાધુને કટકછેદ નથી,
.... થાઈ: અરક્તથી અને અદુષ્ટથી, અર્થાત્ માંડલીકપજીવી અને માંડલીઅનુપજીવી, એ બંને સાધુઓએ રાગ અને દ્વેષ વગર વાપરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
કટકછેદ એટલે જેમ જેમ આહાર વપરાય, તેમ તેમ પાત્રનો થોડો થોડો ભાગ ક્રમસર ખાલી થતો જાય. પ્રતરછેદ એટલે પ્રથમ આહારનું ઉપરનું પડ, ત્યારબાદ નીચેનું પડ, ત્યારબાદ તેની નીચેનું પડ, એ પ્રમાણે આહાર વાપરે. સિંહભક્ષિત ભોજનમાં પાત્રમાં રહેલ આહાર ગોળાકાર રીતે વાપરે છે અર્થાત્ જ્યાંથી વાપરવાનું શરૂ કર્યું હોય, ત્યાં જ વાપરવાનું સમાપ્ત થાય છે.
સાધુએ ગોચરી આ ત્રણ પ્રકારમાંથી કોઈપણ એક પ્રકારે વાપરવી જોઈએ. તેમાં માંડલીભોજી સાધુએ કટકછેદને છોડીને બાકીના બે પ્રકારથી પાત્રમાંથી કોળિયા ગ્રહણ કરીને ધૂમ અને અંગાર દોષ વર્જીને વાપરવું જોઈએ, તેમ જ એકલોજી સાધુએ આ ત્રણમાંથી કોઈપણ એક પ્રકારથી પાત્રામાંથી કોળિયા ગ્રહણ કરીને ધૂમ અને અંગાર દોષ વર્જીને વાપરવું જોઈએ. ૩૬૦ અવતરણિકા:
प्रक्षेपसामाचारीमभिधित्सुराह - અવતરણિતાર્થ :
ગાથા ૩૫૯માં ગોચરી વાપરવાના વિષયમાં પાત્રામાંથી કવલના ગ્રહણ અને પ્રક્ષેપ વિષયક બે પ્રકારની સામાચારી બતાવી. તેમાંથી પૂર્વગાથામાં કવલના ગ્રહણની વિધિ બતાવતાં સાધુએ ધૂમ દોષ અને અંગાર દોષને વર્જીને ભોજન કરવું જોઈએ, તેટલું વિશેષ કહ્યું. હવે પ્રક્ષેપસામાચારીને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
ગાથા :
असुरसरं अचबचबं अहुअमविलंबिअं अपरिसार्डि। मणवयणकायगुत्तो भुंजइ अह पक्खिवणसोही ॥३६१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org