________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર / ગાથા ૩૬૦
ગાથા:
पयरगकडछेएणं भोत्तव्वं अहव सीहखइएणं । गेमहि अ वज्जित्ता धूमइंगालं ॥ ३६० ॥
અન્વયાર્થ:
ોળું અનેનેત્તિ =એકે અને અનેકે–એકલભોજી સાધુએ અને માંડલીભોજી સાધુઓએ, ધૂમાનં વન્નિત્તા=ધૂમ-અંગારને વર્જીને પયાડછેĪ=પ્રતરક-કટછેદથી અવ=અથવા સૌહવફાĪ=સિંહભક્ષિતથી મોત્તવં=વા૫૨વું જોઈએ.
ગાથાર્થ:
પ્રતરછેદ, કટછેદ અથવા સિંહભક્ષિત વડે ભોજન કરવું જોઈએ. માંડલીઅનુપજીવક સાધુએ ધૂમઅંગાર દોષને ત્યજીને આ ત્રણેય પ્રકારમાંથી કોઈ એક પ્રકારથી વાપરવું જોઈએ, અને માંડલીઉપજીવક સાધુએ ધૂમ-અંગાર દોષને ત્યજીને કટછેદ સિવાય બે પ્રકારમાંથી કોઈ એક પ્રકારે વાપરવું જોઈએ.
ટીકા ઃ
૧૯
प्रतरककटच्छेदेन भोक्तव्यम् अथवा सिंहभक्षितेन, तत्र भोक्तव्यमिति ग्रहणविधिपुरस्सरं प्रक्षेपविधिमाह, एकेनेत्थं भोक्तव्यम् अनेकैस्तु कटकवर्जं, वर्ज्जयित्वा धूमाङ्गारमिति वक्ष्यमाणलक्षणं धूममङ्गारं चेति,
अत्रायं वृद्धसम्प्रदायः-" कडगच्छेदो नाम जो एगाओ पासाओ समुद्दिसइ ताव जाव उव्वट्टो, पयरेणमेगपयरेणं, सीहक्खइएणं सीहो जत्तो आरभेति तत्तो चेव निट्ठवेति एवं समुद्दिसियव्वं, एवं पुण एगाणिउ (? यस्स ) तिसु वि, मंडलियस्स ડો ળસ્થિ, અત્તેનું અદ્નેનું ચ' કૃતિ ગાથાર્થ: ॥૩૬૦ના
નોંધઃ
ઓઘનિયુક્તિની ૨૮૮ મી ભાષ્યગાથા પણ આ જ પ્રમાણે છે, પરંતુ તેની ટીકામાં માંડલીભોજી કે એલભોજી, એ બંને સાધુઓને આ ત્રણમાંથી કોઈપણ પ્રકારે ધૂમ અને અંગાર દોષરહિત વાપરવાનું કહેલ છે.
અહીં મૂળગાથામાં પણ માંડલીભોજીએ કટકછેદને છોડીને બે પ્રકારે આહાર વાપરવો જોઈએ તેવો કોઈ શબ્દ નથી. આમ છતાં પૂ. હરિભદ્રસૂરિ મ. સા.એ વૃદ્ધસંપ્રદાયના બળથી ટીકામાં માંડલીભોજી સાધુ માટે આ પ્રકારનો વિભાગ કર્યો હોય તેમ જણાય છે.
ટીકાર્ય
प्रतरककट
વિધિમાહ પ્રતરક-કટછેદ વડે અથવા સિંહભક્ષિત વડે વાપરવું જોઈએ. ત્યાં= મૂળગાથામાં, ‘મોત્તભ્રં’ એ પ્રકારના શબ્દથી આહારના ગ્રહણની વિધિપૂર્વક પ્રક્ષેપની વિધિને કહે છે=બતાવે
છે.
Jain Education International
નેટ્યું. ......તિ ધૂમ-અંગારને એટલે કહેવાનાર લક્ષણવાળા ધૂમને–ધૂમદોષને, અને અંગારને=અંગાર દોષને, વર્જીને સર્વ સાધુઓએ વાપરવું જોઈએ. એકે=માંડલીઅનુપજીવી સાધુએ, આ રીતે–ત્રણ પ્રકારમાંથી ગમે તે એક પ્રકારે, વળી અનેકે=માંડલીઉપજીવી સાધુઓએ, કટકને વર્જીને=કટકછેદને છોડીને, બેમાંથી કોઈપણ એક રીતે ભોજન કરવું જોઈએ.
For Personal & Private Use Only
www.jainelibrary.org