________________
૧૦૬
પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજન' દ્વાર/ ગાથા ૩૫૦-૩૫૮
આમ છતાં, ક્યારેક અલ્પપરિકર્મવાળા અને બહુપરિકર્મવાળા પાત્રામાં જ સ્નિગ્ધ-મધુર ભિક્ષા આવી હોય અને યથાકૃત પાત્રામાં ન આવી હોય ત્યારે, પિત્તાદિના શમન માટે અને સાધુઓના બુદ્ધિ-બળના વર્ધન માટે માંડલીમાં અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળા પાત્રામાંથી પણ સ્નિગ્ધ-મધુર આહાર પ્રથમ આપવામાં આવે છે. li૩૫૭ અવતરણિકા:
भोजनग्रहणविधिमाह - અવતરણિતાર્થ :
પૂર્વની બે ગાથામાં કહ્યું કે સાધુ પ્રથમ સ્નિગ્ધાદિ આહાર વાપરે. હવે સાધુ કેટલા પ્રમાણવાળા કોળિયાથી આહાર વાપરે? તે બતાવવા અર્થે ભોજનગ્રહણની વિધિને કહે છે –
ગાથા :
कुक्कुडिअंडगमित्तं अहवा खुड्डागलंबणासिस्स ।
लंबणमित्तं गेण्हइ अविगिअवयणो उ रायणिओ ॥३५८॥ અન્વયાર્થ:
ભિંડામિત્ત દવા વૃદુ સ્તંવસિસ નંવ મિત્ત કુકડીના અંડકની માત્રાવાળા અથવા ક્ષુલ્લકના લંબનથી ખાનારાના લંબનની માત્રાવાળા કવલને કુકડીના ઇંડાના પ્રમાણવાળા અથવા બાળકના કોળિયા જેવડા પ્રમાણવાળા કોળિયાથી ખાવાના સ્વભાવવાળા પુરુષના કોળિયાના પ્રમાણવાળા કોળિયાને, (સાધુ) નેહૃFગ્રહણ કરે છે, (આટલા પ્રમાણવાળા કવલ ગ્રહણ કરવાનું પ્રયોજન બતાવે છે) રાખો = રાત્વિક રત્નાધિક સાધુ, વિવિયનો અવિકૃતવદનવાળા જ હોય છે. ગાથાર્થ :
કુકડીનાં ઇંડાંના પ્રમાણવાળા અથવા બાળકના કોળિયા જેવડા પ્રમાણવાળા કોળિયાથી ખાવાના સ્વભાવવાળા પુરુષના કોળિયાના પ્રમાણવાળા કોળિયાને, સાધુ ગ્રહણ કરે છે; આટલા પ્રમાણવાળા કવલ ગ્રહણ કરવાનું પ્રયોજન બતાવે છે – રત્નાધિક સાંધુ અવિકૃત વદનવાળા જ હોય છે. ટીકા : ___ इह ग्रहणकाले कुक्कुट्यण्डकमात्रं कवलमिति गम्यते अथवा क्षुल्लकलम्बनाशिनः पुंसः लम्बनमात्रं= कवलमात्रं गृह्णाति, अविकृतवदन एव-स्वभावस्थमुखो रत्नाधिको ज्येष्ठार्योऽन्यभक्त्यर्थमिति गाथार्थः l/રૂ૫૮. ટીકાઈ:
અહીં=ભોજનના વિષયમાં, ગ્રહણકાળમાં કુકડીના ઈડાની માત્રાવાળા કવલને અથવા બાળકના લંબનથી કોળિયાથી, ખાનારા પુરુષના લંબનની માત્રાવાળા=કવલની માત્રાવાળા, કવલને સાધુ ગ્રહણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org