________________
પ્રતિદિનકિયાવતુક“ભોજન' દ્વાર/ ગાથા ૩૫૨-૩૫૩
* ૧૬૯
ટીકાઈ:
ધર્મને એટલે ધર્મમંગલકને, કહેનુ કુક્કાને એટલે ત્યારપછીના અધ્યયનને, અને સંજયગાથાને એટલે “સંજમે સુઅિધ્ધાણં' ઇત્યાદિના લક્ષણવાળી ત્રીજા અધ્યયનની ગાથાને, સર્વ સાધુઓ નિયમથી બોલે છે. અથવા આટલું માત્ર ઋષભાદિના સંબંધવાળા જે તીર્થમાં જે અન્ય સૂત્રસિદ્ધ હોય તેને સર્વ સાધુઓ નિયમથી બોલે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૫રા અવતરણિકા:
પૂર્વગાથામાં બતાવ્યું કે ગોચરી વાપરતાં પહેલાં સાધુઓ ધમ્મો મંગલાદિ સૂત્રનો સ્વાધ્યાય કરે છે. હવે સ્વાધ્યાય કર્યા પછી સાધુઓ શું કરે છે? તે બતાવે છે –
ગાથા :
दिति तओ अणुसद्धिं संविग्गा अप्पणा उ जीवस्स ।
रागद्दोसाभावं सम्मावायं तु मन्नंता ॥३५३॥ અન્વયાર્થ:
તો ત્યારપછી=સ્વાધ્યાય કર્યા પછી, દાદાસામાવં સમાવાયં મન્નતા=રાગ-દ્વેષના અભાવવિષયક સમ્યગ્વાદને માનતા, સંવિધ સંવિગ્ન એવા સાધુઓ અપ્પUTUઆત્મા વડે જ નવ-જીવને પોતાને,
પુઠુિં અનુશાસ્તિ શિખામણ, હિંતિ=આપે છે. * “તુ” પાદપૂર્તિમાં છે. ગાથાર્થઃ
સ્વાધ્યાય કર્યા પછી રાગ-દ્વેષના અભાવવિષયક સમ્યગ્રવાદને માનતા, સંવિગ્ન એવા સાધુઓ આત્મા વડે જ આત્માને અનુશાસ્તિ આપે છે. ટીકાઃ
ददति ततः स्वाध्यायानन्तरं अनुशास्ति-स्वोपदेशलक्षणां संविग्ना मोक्षाभिलाषिणः सन्तः आत्मनैव जीवस्य आत्मन एव, किमित्यत्राह-रागद्वेषाभावमिति रागद्वेषाभावविषयं सम्यग्वादं मन्यमाना इति गाथार्थः રૂબરૂ ટીકાર્ય :
ત્યારપછી=સ્વાધ્યાયની અનંતર=સ્વાધ્યાય કર્યા પછી, સંવિગ્ન=મોક્ષના અભિલાષવાળા છતા, સાધુઓ આત્મા વડે જ જીવને આત્માને જ, સ્વને ઉપદેશના લક્ષણવાળી અનુશાસ્તિને આપે છે.
કયા કારણથી? અર્થાત્ સંવિગ્ન સાધુઓ પોતે જ પોતાને અનુશાસ્તિ કયા કારણથી આપે છે? એ પ્રકારની શંકામાં કહે છે – - રાગ-દ્વેષના અભાવના વિષયવાળા સમ્યગ્વાદને માનતા એવા તે સાધુઓ છે, એથી પોતે જ પોતાના આત્માને અનુશાસ્તિ આપે છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org