________________
૧૬૮
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૫૧-૩૫૨
ગાથાર્થ :
વળી માંડલીઉપજીક સાધુઓ માંડલીમાં ગોચરી વાપરવા બેસવાના સ્થાનમાં જઈને જ્યાં સુધી બીજા સાધુઓ પાછા ફરે છે ત્યાં સુધી ધર્મમંગલાદિ સૂત્ર બોલે છે. ટીકાઃ ___ इतरे तु मण्डल्युपजीवकाः निजस्थाने उपवेशनमाश्रित्य गत्वा, किमित्याह-धर्ममङ्गालादि कर्षन्ति= पठन्ति तावत्सूत्रं यावदन्ये साधवः सनिवर्तन्त इति गाथार्थः ॥३५१॥ ટીકાર્ય :
વળી માંડલીઉપજીવકો બેસવાને આશ્રયીને પોતાના સ્થાનમાં જઈને, શું? એથી કહે છે – જ્યાં સુધી અન્ય સાધુઓ પાછા ફરે છે, ત્યાં સુધી ધર્મમંગલાદિ સૂત્રને બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. li૩૫૧/l. અવતરણિકા
धर्ममङ्गलादीत्युक्तं तदाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં માંડલીકપજીવક સાધુઓ બીજા સાધુઓ ન આવે ત્યાં સુધી ધર્મમંગલાદિ સૂત્રનો સ્વાધ્યાય કરે છે, એ પ્રમાણે કહેવાયું તેને કહે છે – ગાથા :
धम्मं कहण्ण कुज्जं संजमगाहं च निअमओ सव्वे ।
एहहमित्तं वऽण्णं सिद्धं जं जंमि तित्थम्मि ॥३५२॥ અન્વયાર્થ:
થર્મો ધર્મને, વUT i=કઈ નુ કુક્કાને સંગમ!હિં ઘ=અને સંજમગાથાને સવ્વ સર્વ સાધુઓ નિગમનિયમથી (બોલે છે;) મિત્ત વ=અથવા આટલું માત્ર મંપિ તિસ્થા=જે તીર્થમાં vi સિદ્ધ જે અન્ય સિદ્ધ હોય, (તેને સર્વ સાધુઓ નિયમથી બોલે છે.) ગાથાર્થ :
દશવૈકાલિક સૂત્રનું પહેલું “ધો મંગલમુક્કિટ્ટ' નામનું અધ્યયન, બીજું “કહે કુજા સામણ નામનું અધ્યયન, અને “સંજમે સુકિઅખાણ' નામના ત્રીજા અધ્યયનની પહેલી ગાથા, આ સર્વ સાધુઓ નિયમથી બોલે છે, અથવા આટલા પ્રમાણવાળું જે ભગવાનના શાસનમાં જે બીજું સૂત્ર સિદ્ધ હોય, તે ભગવાનના શાસનમાં સર્વ સાધુઓ તે બીજું સૂત્ર નિયમથી બોલે છે. ટીકા : ___ धर्ममिति धर्ममङ्गलकं, कहण्ण कुज्जमिति तदनन्तराध्ययनं, संजमगाहं चेति तृतीयाध्ययनगाथां च संजमे सुट्टिअप्पाणमित्यादिलक्षणां, नियमतः सर्वे पठन्ति, एतावन्मानं वा अन्यत् सूत्रं सिद्धं यद् यस्मिस्तीर्थे-ऋषभादिसम्बन्धिनि तन्नियमतः सर्वे पठन्तीति गाथार्थः ॥३५२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org