________________
૧૨
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘ભોજન' દ્વાર/ ગાથા ૩૪૬-૩૪૦ આ રીતે નિમંત્રણા કરવાથી નિર્વાણની સાધના કરનારા એવા કોઈ સાધુ ભિક્ષા ઇચ્છે તો અવશ્ય આપે, અને જો નિમંત્રણા કરવા છતાં કોઈ ભિક્ષા ન ઇચ્છે તોપણ સાધુની ઉચિત સામાચારી છે કે નિમંત્રણા કરીને જ પોતે વાપરે. આમ ભિક્ષા લાવીને નિમંત્રણા કરનાર સાધુનો આશય ભક્તિ કરવાનો હોવાથી નિમંત્રણકાળભાવિ પરિણામની વિશુદ્ધિથી જ નિમંત્રણા કરનારા સાધુને નિર્જરા થાય છે. li૩૪૬ll અવતરણિકા:
व्यतिरेकमाह - અવતરણિયાર્થઃ -
પૂર્વગાથામાં કહ્યું કે કોઈ અશનાદિ ઈચ્છે કે ન ઈચ્છે તોપણ પરિણામની વિશુદ્ધિથી જ નિમંત્રણ કરનાર માંડલીઅનુપજીવક સાધુને નિર્જરા થાય છે. તે કથનના વ્યતિરેકને કહે છે – ગાથા :
परिणामविसुद्धीए विणा उ गहिए वि निज्जरा थोवा ।
तम्हा विहिभत्तीए छंदिज्ज तहा वि अत्तिज्जा ॥३४७॥ અન્વયાર્થ:
રામવિશુદ્ધી વિUT =વળી પરિણામની વિશુદ્ધિ વિના (પ્રાપૂર્ણકાદિ વડે અશનાદિ) દિપ વિ=પ્રહણ કરાયે છતે પણ થવા નિઝરા=સ્તોક નિર્જરા થાય છે=કાંઈ નિર્જરા થતી નથી. તફા–તે કારણથી વિમિત્તા=વિધિ-ભક્તિથી ઇન્નિ -નિમંત્રણ કરવું જોઈએ, તણા વિ=તે પ્રકારે જ=વિધિપૂર્વક જ, ત્તિજ્ઞા=વાપરવું જોઈએ. નોંધઃ
મૂળગાથામાં ‘તા વિત્તિ' છે, તેમાં ‘વિ' વકારના અર્થમાં ભાસે છે; અને ‘ત્તિ ના'નો અર્થ ટીકામાં ખોલેલ નથી, પરંતુ અત્ ધાતુનું વિધ્યર્થ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ હોય અને “ગોચરી વાપરવી જોઈએ? તેવો અર્થ થતો હોય, તેમ જણાય છે. ગાથાર્થ :
વળી પરિણામની વિશુદ્ધિ વગર પ્રાથૂર્ણક આદિ અશન વગેરે ગ્રહણ કરે તોપણ કાંઈ નિર્જરા થતી નથી, તે કારણથી વિધિ-ભક્તિથી નિમંત્રણ કરવું જોઈએ, વિધિપૂર્વક જ વાપરવું જોઈએ. ટીકા?
परिणामविशुद्ध्या विना तु गृहीतेऽप्यशनादौ प्राघूर्णकादिभिः निर्जरा स्तोका=न काचिदित्यर्थः, यस्मादेवं तस्माद्विधिभक्तिभ्यां छन्दयेत् निमन्त्रयेत्, तथा च न लाटपञ्जिकामानं कुर्यादिति गाथार्थः રૂ૪૭ના
ટીકાર્ય :
વળી પરિણામની વિશુદ્ધિ વિના પ્રાથૂર્ણકાદિ વડે અશનાદિ ગ્રહણ કરાયે છતે પણ થોડી નિર્જરા થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org