________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૪૬
અવતરણિકા
यदि तु नेच्छति कश्चित् तत्र का वार्त्तेत्याह
-
અવતરણિકાર્ય :
વળી જો માંડલીઅનુપજીવક સાધુ પ્રાથૂર્ણકાદિને નિમંત્રણ કરે અને કોઈ ઇચ્છે નહિ, તો ત્યાં કઈ વાર્તા ? અર્થાત્ તે નિમંત્રક સાધુને શું લાભ થાય ? એથી કહે છે –
ગાથા:
इच्छिज्ज न इच्छिज्ज व तह वि अ पयओ निमंत साहू । परिणामविसुद्धीए उ निज्जरा होअगहिए वि ॥ ३४६॥
અન્વયાર્થઃ
રૂચ્છિન્ન મન રૂચ્છિન્ન વ=અને (કોઈ) ઇચ્છે કે ન ઇચ્છે, તદ્દવિ=તોપણ પયો=પ્રયત=પ્રયત્નવાળા મુનિ, સાહૂ=સાધુઓને નિમંત=નિયંત્રણ કરે; (જે કારણથી) પરિામવિસુદ્વીપ =પરિણામની વિશુદ્ધિથી જ અહિ વિ=અગૃહીત હોતે છતે પણ=કોઈપણ વડે અશનાદિ નહીં ગ્રહણ કરાયે છતે પણ, નિષ્ના=નિર્જરા હો=થાય છે.
ગાથાર્થ:
કોઈ ઇચ્છે કે ન ઇચ્છે, તોપણ પ્રયત્નવાળા મુનિ સાધુઓને નિમંત્રણ કરે; જે કારણથી પરિણામની વિશુદ્ધિથી જ, કોઈ અશનાદિ ન ગ્રહણ કરે તોપણ નિર્જરા થાય છે.
ટીકાઃ
૧૬૧
इच्छेत् नेच्छेद्वा यद्यप्येवं, तथापि च प्रयतो यत्नपरः सन् निमन्त्रयेत् साधून् निर्वाणसाधकानेव, किमित्येतदेवमित्याह यस्मात्परिणामविशुद्ध्यैव निमन्त्रणकालभाविन्या निर्जरा भवत्यगृहीतेऽपीति ગાથાર્થ: પ્રાર્૪૬॥
-
Jain Education International
ટીકાર્ય :
જોકે કોઈ ઇચ્છે કે ન ઇચ્છે એ પ્રમાણે છે, અને તોપણ પ્રયત=યત્નપરયત્નમાં તત્પર છતા માંડલીઅનુપજીવક સાધુ, નિર્વાણના સાધક જ સાધુઓને નિમંત્રે. કયા કારણથી આ આમ છે ?=કોઈ ન ઇચ્છે તોપણ સર્વને કેમ નિમંત્રે ? એથી કહે છે – જે કારણથી નિમંત્રણકાળમાં થનારી પરિણામની વિશુદ્ધિથી જ અગૃહીત હોતે છતે પણ=અશનાદિ કોઈ સાધુ વડે નહીં ગ્રહણ કરાયે છતે પણ, નિર્જરા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
ગાથા ૩૪૪માં બતાવ્યું એ રીતે માંડલીઅનુપજીવક સાધુ ભિક્ષા માટે પ્રાથૂર્ણકાદિને નિમંત્રણા કરે, અને ગાથા ૩૪૫માં બતાવ્યું એ રીતે નિયંત્રણા કર્યા પછી તેઓને ગોચરી આપીને શેષ પોતે વાપરે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org