________________
૧૪૮
પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘આલોચના' દ્વાર/ ગાથા ૩૩૬
અવતરણિકા:
एतदेव भावयति - અવતરણિકાW:
પૂર્વગાથામાં ટીકાના અંતે ઓઘ આલોચનાનું સંક્ષેપથી સ્વરૂપ દર્શાવ્યું. એનું જ ભાવન કરે છે – ગાથા :
पुरकम्मपच्छकम्मे अप्पेऽसुद्धे अ ओहमालोए ।
तुरिअकरणंमि जं से (?तं) ण सुज्झई तत्तिअं कहए ॥३३६॥ અન્વયાર્થ:
પુરમપછામે મસુદ્ધમ મળે પુર:કર્મ-પશ્ચાતકર્મ અને અશુદ્ધ અલ્પ હોતે છતે નાતો-ઓઘથી આલોચન કરે.
(ગાથાના પૂર્વાર્ધમાં શુદ્ધ ભિક્ષાનું ઓઘ આલોચન બતાવ્યું. હવે ભિક્ષા કોઈક દોષથી યુક્ત હોય, તો તેનું ઓઘ આલોચન બતાવે છે –)
તુરિવાર મિત્રત્વરિતકરણમાં ગં=જે જ શુદ્ધ નથી, તત્ત=તેટલામાત્ર તંત્રતેને કહે. ગાથાર્થ :
પૂર્વકર્મ-પશ્વાકર્મ અને અશુદ્ધ અલ્પ હોતે છતે ઓળથી આલોચન કરે, ત્વરિતકરણમાં જે શુદ્ધ નથી, તેટલામાત્ર તેને કહે. ટીકાઃ ___पुर:कर्मपश्चात्कर्मेत्येते प्रथमपश्चिमे प्राभृतके गृह्येते, अल्पेऽशुद्ध इत्यत्राल्पशब्दोऽभाववचनः, अशुद्धाभावे सति सामान्येनाऽऽलोचयेत् 'अग्गिलिया पच्छिलिया सेसं साहूण पायोग्गं', त्वरितकरणे यत्तन्न शुद्ध्यति अशनादीति गम्यते तावन्मात्रं कथयेत् आलोचयेत्, अन्ये तु व्याचक्षते - पुरःकर्मपश्चात्कर्मग्रहणेन दोषपरिग्रह एव, ततश्चाल्पेऽशुद्ध इति यत्र पुरःकर्मादिदोषा न विद्यन्ते तत्र सामान्येनालोचयेत् 'अग्गिलिया पच्छिलिया साहुपयोगा,' शेषं पूर्ववदिति गाथार्थः ॥३३६॥ ટીકાર્થ:
પુરઃકર્મ-પશ્ચાત્કર્મ' એ પ્રકારના આ પ્રથમ અને પશ્ચિમ પ્રાકૃતિક ગ્રહણ કરાય છે. અલ્પેશુદ્ધ એ પ્રકારના કથનમાં “અન્ય' શબ્દ અભાવના વચનવાળો છે. તેથી અશુદ્ધનો અભાવ હોતે છતે=પૂર્વકર્મપશ્ચાત્કર્મ અને અશુદ્ધ એવા આધાકર્માદિ દોષો નહીં હોતે છતે, સામાન્યથી આલોચન કરે.
શું બોલવા દ્વારા સામાન્યથી આલોચન કરે? તે શાસ્ત્રીય પરિભાષામાં બતાવે છે –
જિનિયા છનિયા સે દૂUT પાયો'=પૂર્વકર્મ, પશ્ચાત્કર્મ, શેષ=પૂર્વકર્માદિથી શેષ એવા આધાકર્માદિ દોષો, નથી, માટે સાધુઓને પ્રાયોગ્ય છે.
ત્વરિતકરણમાં જે અનાદિ શુદ્ધ નથી, તેટલામાત્ર તેને=તે અશુદ્ધ અપનાદિને, કહે=આલોચે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org