________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૩-૩૩૪
૧૪૫ નહીં. માટે સંયમની શુદ્ધિના અર્થી સાધુએ નૃત્યાદિ દોષોનું સ્વરૂપ સમ્યફ જાણીને તે દોષોના પરિહારપૂર્વક આલોચનામાં ઉદ્યમ કરવો જોઈએ. ૩૩૩ અવતરણિકા :
एतदेव स्पष्टयति - અવતરણિકાઈઃ
આને જ સ્પષ્ટ કરે છે અર્થાત્ પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે વહોરાવનારના કર અને માત્રના સંસૃષ્ટઅસંસ્કૃષ્ટ વિષયક વ્યાપારનું આલોચન કરે, એને જ સ્પષ્ટ કરે છે –
ગાથા :
एअद्दोसविमुक्को गुरुणो गुरुसंमयस्स वाऽऽलोए।
जं जह गहिअं तु भवे पढमाया जा भवे चरमा ॥ ३३४॥ અન્વયાર્થઃ
રોવિમુદઆ દોષોથી વિમુક્ત નર્તિતાદિ દોષોથી રહિત એવા સાધુ, ગુરુ ગુરુની ગુરુસંયમ્સ વા=અથવા ગુરુસમ્મતની પાસે), પઢમા ના ઘરમાં મપ્રથમ ભિક્ષાથી યાવતુ ચરમ ભિક્ષા થાય ત્યાં સુધી) ગં=જે હંકજે પ્રકારે હિમં તુ મગૃહીત જ હોય, (તેનું) માત્નો=આલોચન કરે. ગાથાર્થ :
નર્તિતાદિ દોષોથી રહિત એવા સાધુ ગુરની અથવા ગુરમ્મતની પાસે, પ્રથમ ભિક્ષાથી માંડીને ચરમ ભિક્ષા સુધી જે વસ્તુ જે પ્રકારે ગૃહીત જ હોય, તેનું આલોચન કરે. ટીકા : ___एतद्दोषविमुक्त इति नर्त्तितादिदोषरहितः सन् गुरो: आचार्यस्य गुरुसम्मतस्य वा ज्येष्ठार्यस्य आलोचयेत्, किमित्याह - यद् ओदनादि यथा=येन प्रकारेण डोवादिभाजनादिना, गृहीतं तुशब्द एवकारार्थः गृहीतमेव भवेत् न प्रतिषिद्धमालोच्यत इति, कुत आरभ्य ? इत्यवधिमाह - प्रथमायाः भिक्षाया इति गम्यते आरभ्य यावद् भवेच्चरमा पश्चिमा भिक्षेति गाथार्थः॥ ३३४॥ ટીકાર્ય :
આ દોષોથી વિમુક્ત-નર્વિતાદિ દોષોથી રહિત છતા સાધુ, ગુરુની=આચાર્યની કે ગુરથી સંમત એવા જ્યેષ્ઠાર્યની પાસે આલોચના કરે.
શેનું આલોચન કરે? એથી કહે છે – ભાત વગેરે જેને જે પ્રકારે=ડોયો આદિ અને ભાજન આદિ જે પ્રકારથી, ગ્રહણ કરાયેલ જ હોય તેનું આલોચન કરે, પ્રતિષિદ્ધને આલોચન ન કરે ગૃહસ્થ દ્વારા વહોરાવાતી વસ્તુમાંની જે વસ્તુનો સાધુએ કોઈ દોષ જણાવાથી વહોરાવવા વિષયક પ્રતિષેધ કરેલ હોય તેનું ગુરુ પાસે નિવેદન ન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org