________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૦-૩૩૧
* ૧૪૧
ગાથા :
कहणाई अवक्खित्तं कोहादुवसंतुवट्ठियमुवउत्तं ।
संदिसह त्ति अणुण्णं काऊण विदिन्न आलोए ॥३३०॥ दारं ॥ અન્વયાર્થઃ
વUારું વિમવનંકથનાદિથી અવ્યાક્ષિપ્ત, વોહીલુવસંતક્રોધાદિથી ઉપશાંત, gિયંsઉપસ્થિત, ૩વડાં ઉપયુક્ત એવા ગુરુને (જાણીને) સંવિદ ત્તિ મurudi #lઝUT=આદેશ આપો” એ પ્રમાણે અનુજ્ઞાને કરીને વિવિ(ગુરુ દ્વારા અનુજ્ઞા) અપાયે છતે માત્નો=આલોચન કરે. ગાથાર્થ :
કથનાદિથી અવ્યાક્ષિપ્ત, ક્રોધાદિથી ઉપશાંત, ઉપસ્થિત, ઉપયુક્ત એવા ગરને જાણીને, “આદેશ આપો”, એ પ્રમાણે અનુજ્ઞા માંગીને ગુરુ દ્વારા અનુજ્ઞા અપાયે છતે આલોચન કરે. ટીકાઃ
धर्मकथादिना अव्याक्षिप्तं निर्व्यापारं, क्रोधादिनोपशान्तं तदनासेवनेन, उपस्थितं, उपयुक्तमालोचनाश्रवणे, तमित्थंभूतं विज्ञाय 'सन्दिशत' इत्येवमनुज्ञां कृत्वा वितीर्णे दत्ते प्रस्ताव इति गम्यते ततः आलोचयेत्=निवेदयेदिति गाथार्थः ॥३३०॥ ટીકાઈઃ
ધર્મકથા વગેરે દ્વારા અવ્યાક્ષિપ્ત=નિર્ચાપાર, તેના=ક્રોધાદિના, અનાસેવનને કારણે ક્રોધાદિથી ઉપશાંત, ઉપસ્થિત આલોચના સાંભળવા માટે સન્મુખભાવવાળા, આલોચનાના શ્રવણમાં ઉપયુક્ત; આવા પ્રકારના તેનેeગુરુને, જાણીને “આજ્ઞા આપો’ એ પ્રકારની અનુજ્ઞાને કરીને પ્રસ્તાવ અપાયે છતે=આલોચના નિવેદન કરવાની ગુરુ દ્વારા અનુજ્ઞા અપાયે છતે, ત્યારપછી આલોચન કરે નિવેદન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૩૩૦ અવતરણિકા:
तच्चैतत्परित्यागतोऽनेन विधिनेत्याह - અવતરણિકાW:
અને તે આના પરિત્યાગથી આવિધિ વડે કરવું જોઈએ=પૂર્વગાથામાં બતાવ્યું તે આલોચન ગાથા ૩૩૧થી ગાથા ૩૩૩ના પૂર્વાર્ધ સુધી કહેવાશે એ દોષોના પરિત્યાગથી ગાથા ૩૩૩ના ઉત્તરાર્ધથી ગાથા ૩૩૬ સુધી કહેવાશે એ વિધિ વડે કરવું જોઈએ, એ પ્રકારે કહે છે અર્થાત્ ગુરુ પાસે આલોચન કરતી વખતે સાધુએ કયા ભાવોનું વર્જન કરવું જોઈએ ? અને શેનું આલોચન કરવું જોઈએ? તે બતાવે છે –
ગાથા :
णट्टं चलं वलं च भासं मूअं तह ढड्डरं च वज्जिज्जा । आलोएज्ज सुविहिओ हत्थं मत्तं च वावारं ॥३३१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org