________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર / ગાથા ૩૧૪ થી ૩૧૭
સ્વસ્થાનમાં ઉપર અને નીચે પ્રમાર્જીને દાંડાને સ્થાપે છે, ઉપધિ ઉપર ચોલપટ્ટાને સ્થાપે છે અને પાત્રા ઉપર પાત્રાનાં વસ્ત્રોને સ્થાપે છે.
ટીકા
૧૨૨
ગાથાર્થ:
उपरीत्यूर्ध्वमधश्च प्रमृज्य प्रत्युपेक्षणापूर्वकं यष्टिं स्थापयन्ति स्वस्थाने = दण्डकस्थान एव, नान्यत्र, पट्टमिति चोलपट्टकमुपधेरुपरि 'उवही जो हिंडाविओ तं सठाणे ठविंति तस्सुवरिं चोलपट्टयं,' भाजनवस्त्राणि - पात्रबन्धादीनि भाजनेष्वेव पात्रेष्वेव, वृद्धास्तु व्याचक्षते - 'रयत्ताणाणि जत्थ भायणाईणि ठविज्जंति तत्थेव धरेंति 'त्ति गाथार्थः ॥ ३१४॥
ટીકાર્ય
उपरी નાન્યત્ર સ્વસ્થાનમાં=દંડકના સ્થાનમાં જ=દાંડા મૂકવાના સ્થાનમાં જ, ઉપર અને નીચે પ્રત્યુપેક્ષણાપૂર્વક પ્રમાર્જીને યષ્ટિને–દાંડાને, સ્થાપે છે, અન્યત્ર નહીં=બીજે સ્થાને સ્થાપતા નથી.
=
पट्टमिति સ્રોતપટ્ટય પટ્ટને–ચોલપટ્ટકને, ઉપધિની ઉપર સ્થાપે છે. એને જ સ્પષ્ટ કરે છે – જે ઉપધિ હિંડાવાઈ–ભિક્ષાટન કરતી વખતે સાધુ વડે જે ઉપધિ પોતાની સાથે ફેરવાઈ, તે ઉપધિને સ્વસ્થાનમાં સ્થાપે છે, તેના ઉપર ચોલપટ્ટકને સ્થાપે છે.
પાત્રેષ્યેવ પાત્રબંધ વગેરે ભાજનનાં વસ્ત્રોને ભાજનો ઉપર જ=પાત્રો ઉપર જ,
............................
भाजन
સ્થાપે છે.
વૃદ્ધાન્તુ વ્યાક્ષતે વળી વૃદ્ધો કહે છે
यत्ताणाणि
વસ્ત્રોને રાખે છે.
ત્તિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ।।૩૧૪
ગાથા:
—
થતિ જ્યાં ભાજનાદિને સ્થાપે છે ત્યાં જ રજસ્ત્રાણોને ધારણ કરે છે–ઝોળી, પડલાં વગેરે પાત્રના
जइ पुण पासवणं से हविज्ज तो उग्गहं सपच्छागं ।
दाउ अन्नस्स सचोलपट्टगो काइअं निसिरे ॥३१५॥
અન્વયાર્થઃ
નફ પુનવળી જો તેતેને તે સાધુને, પાસવળું પ્રશ્રવણ દૈવિ—=થાય, તો તો સપાનું Ti=પડલાઓ સહિત અવગ્રહને=પાત્રકને, અન્નÆ=અન્યને ૐ આપીને સોતપટ્ટો=સચોલપટ્ટક= ચોલપટ્ટા સહિત જ, જાગં=કાયિકાને નિ=િવોસિરાવે.
ગાથાર્થ
Jain Education International
વળી જો તે સાધુને પ્રશ્રવણ થાય, તો પડલાઓ સહિત પાત્રકને અન્ય સાધુને આપીને ચોલપટ્ટા સહિત જ કાયિકાને વોસિરાવે.
For Personal & Private Use Only
www.jainelibrary.org