________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૧૩, ૩૧૪ થી ૩૧૦
- ૧૦૧
क्षमाश्रमणेभ्य' इत्येवंरूपः, गुरुभाजने प्रणाम एव केवलः, तथा वाचा 'नम' इति वाचिको नमस्कारः, नोच्छ्यो हस्तस्य गुरुभाजनपतनभयादिति गाथार्थः ॥३१३॥ ટીકાર્ય :
લલાટમાં તેના લગનના લક્ષણવાળો–કપાળમાં હાથને લગાવવા સ્વરૂપ, હસ્તનો ઉછૂય, તેના અવનામના લક્ષણવાળું શિરથી પ્રણમન મસ્તકને નમાવવા સ્વરૂપ મસ્તકથી પ્રણામ, “ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ’ એ પ્રકારના રૂપવાળો વાચિક નમસ્કાર કરાય છે. ગુરુ ભાજન હોતે છતે હાથમાં ગોચરીથી ભારે પાત્ર હોતે છતે, કેવલ પ્રણામ જ થાય છે, તથા વાણી વડે “નમઃ' એ પ્રકારનો વાચિક નમસ્કાર કરાય છે, ગુરુ ભાજનના પતનના ભયથી હાથનો ઉંસ્કૃય કરાતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સાધુઓ ગોચરી લાવ્યા પછી ત્રણ વાર નિસાહિ કહીને ઉપાશ્રયમાં પ્રવેશે ત્યારે ગુરુના વિનય અર્થે હાથ ઊંચા કરીને મસ્તકને અડાડીને, મસ્તક નમાવી પ્રણામ કરે અને વચનથી “ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ”, એ પ્રમાણે બોલે.
આ પ્રકારનો વિનય કરવાથી ક્ષમાપ્રધાન એવા મહર્ષિઓ પ્રત્યે પૂજયભાવની વૃદ્ધિ થાય છે, અને શિષ્ટ સામાચારીનું પાલન થાય છે. જો હાથમાં રહેલ ગોચરીના પાત્રાનો ભાર વધારે હોય તો હાથને મસ્તકે ન લગાડે; કેમ કે ગોચરીના ભારવાળા પાત્રા પડી જવાનો ભય રહે. આથી તે વખતે મસ્તકથી નમીને,
ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ” તેવા વચનપ્રયોગ વડે સંયમી એવા મહાત્માઓ પ્રત્યે પૂજ્યભાવની વૃદ્ધિ કરે. ૩૧all અવતરણિકા:
व्याख्यातमञ्जलिद्वारं, अधुना दण्डोपधिमोक्षणद्वारं व्याख्यायते, तत्राह - અવતરણિકાઈઃ
પૂર્વગાથામાં “અંજલિ” દ્વારા વ્યાખ્યાન કરાયું. હવે “દંડ-ઉપાધિમોક્ષણ દ્વાર ગાથા ૩૧૬ના પૂર્વાર્ધ સુધી વ્યાખ્યાન કરાય છે, ત્યાં=ઠંડ-ઉપધિમોક્ષણદ્વારમાં, કહે છે –
ગાથા :
उवरि हिट्ठा य पमज्जिऊण लढेि ठवंति सट्ठाणे ।
पढें उवहिस्सुवर्र भायणवत्थाणि भाणेसुं ॥३१४॥ અન્વયાર્થ:
સટ્ટાને સ્વસ્થાનમાં ૩ દિઠ્ઠા ય=ઉપર અને નીચે પmઝU[=પ્રમાર્જીને ર્દૂિ-લષ્ટિને=દાંડાને, વંતિ સ્થાપે છે. સુપિદું-ઉપધિની ઉપર પટ્ટને ચોલપટ્ટાને, આપણું=ભાજનો ઉપર માયાવસ્થાનિક ભાજનનાં વસ્ત્રોને (સ્થાપે છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org