________________
૧૧૨
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૦
ગાથા :
सत्थे विहिआ निरवज्ज मो य मोहाइघायणसमत्था ।
तित्थगरेहि वि चिण्णा सुपसत्थाऽभिग्गहा एए ॥३०७॥ અન્વયાર્થ :
સત્યે વિદિ=શાસ્ત્રમાં વિહિત છે, નિરવ =અને નિરવદ્ય છે, મોહાફિયાયUસમર્થીિ=મોહાદિના ઘાતનમાં સમર્થ છે, તિસ્થાદિ વિ રિપUT=તીર્થકરો વડે પણ ચીર્ણ છે=આચરિત છે. (આથી) પU મિહા આ અભિગ્રહો સુપરસ્થા સુપ્રશસ્ત છે.
* “ો' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
શારામાં નિહિત છે અને નિરવધ છે, મોહાદિના ઘાતનમાં સમર્થ છે, તીર્થંકરો વડે પણ આચરિત છે, આથી આ અભિગ્રહો સુપ્રશસ્ત છે. ટીકાઃ
शास्त्रे विहिता:=प्रवचने उक्ताः, निरवद्याश्च-अपापाश्च प्रकृत्या, मोहादिधातनसमर्थाः मोहमदापनयनसहाः, तीर्थकरैरपि भगवद्भिः चीर्णा इत्याचरिताः, न त्वेवं ये केचन परिक्लेशाः, इत्यतः सुप्रास्ताः अतिशयशोभना अभिग्रहा एते अनन्तरोदिताः, विशुद्धिफलदर्शनादिति गाथार्थः ॥३०७॥ ટીકાર્થ :
અભિગ્રહો શાસ્ત્રમાં વિધાન કરાયેલા છે=પ્રવચનમાં કહેવાયેલા છે, અને પ્રકૃતિથી નિરવઘ=અપાપ, મોહાદિના ઘાટનમાં સમર્થ=મોહ અને મદના અપનયનમાં સમર્થ, તીર્થકર ભગવાન વડે પણ ચર્ણ છે=આચરિત છે. પરંતુ આ રીતે=પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહ્યું એ રીતે, જે કોઈ પરિક્લશો નથી કર્મકારાદિના લાકડા વહન કરવા આદિ પરિફ્લેશો જેવા આ અભિગ્રહો નથી. એથી આ પૂર્વમાં કહેવાયેલા, અભિગ્રહો સુપ્રશસ્ત છે અતિશય શોભન છે; કેમ કે વિશુદ્ધિરૂપ ફળનું દર્શન થાય છે અર્થાત્ અભિગ્રહોના પાલનથી સમભાવની વિશુદ્ધિરૂપ ફળ પ્રત્યક્ષ દેખાય છે, આ પ્રમાણે પથાર્થ છે. ભાવાર્થ :
સાધુને અભિગ્રહો ધારણ કરવાનું શાસ્ત્રમાં વિહિત છે, અને શાસ્ત્રમાં વિહિત ક્રિયા કરવાથી અવશ્ય નિર્જરા થાય છે; કેમ કે શાસ્ત્ર સર્વજ્ઞકથિત છે, અને સર્વજ્ઞ નિર્જરાનું કારણ હોય તે જ ક્રિયાનું વિધાન કરે. આ રીતે શાસ્ત્રવચનના બળથી અભિગ્રહોને નિર્જરાનું કારણ બતાવીને હવે યુક્તિથી નિર્જરાનું કારણ બતાવે છે –
વળી અભિગ્રહો પ્રકૃતિથી નિરવદ્ય છે, અર્થાત્ અભિગ્રહોની પ્રવૃત્તિ એ કોઈ પાપપ્રવૃત્તિ નથી કે જેથી નિર્જરા ન થાય. તેથી મજૂર વગેરે મજૂરી વગેરેની ક્રિયા કરે છે, તે સાવદ્ય પ્રવૃત્તિ હોવાથી તેના જેવી અભિગ્રહ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ છે તેમ કહી શકાય નહીં. આમ, નિરવ એવા અભિગ્રહો અવશ્ય નિર્જરાનું કારણ છે, તેમ બતાવીને હવે અનુભવથી કઈ રીતે અભિગ્રહો નિર્જરાનું કારણ છે, તે બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org