________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભિક્ષા દ્વાર / ગાથા ૩૦૩-૩૦૪
* ૧૦૦
અવતરણિકા :
भावाभिग्रहमाह - અવતરણિતાર્થ : હવે ભાવવિષયક અભિગ્રહને કહે છે –
ગાથા :
उक्खित्तमाइचरगा भावजुआ खलु अभिग्गहा हुंति ।
गायंतो य रुयंतो जं देइ,निसण्णमाई वा ॥३०३॥ અન્વયાર્થ:
વિત્તિમાડ઼ =ઉસ્લિપ્ત આદિ ચરક, સાયંતી યંતો ય ગાતો અથવા રડતો એવો નિસUIમારૂં વા=અથવા નિષણાદિ=બેઠેલ વગેરે ભાવવાળો, =જેને આપે, (તેને ગ્રહણ કરનારાના) બાવકુમા મિયા=ભાવયુક્ત અભિગ્રહો સુંતિ થાય છે.
* “વૃત્ન' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
ઉસ્લિપ્તચર, નિક્ષિપ્તચર, ગાતો અથવા રડતો અથવા બેઠેલો વગેરે ભાવવાળો જે પિંડને આપે તેને ગ્રહણ કરનારા સાધુના ભાવયુક્ત અભિગ્રહો થાય છે. ટીકાઃ
उत्क्षिप्तादिचरा इति उत्क्षिप्ते भाजनात्पिण्डे चरति गच्छति यः स उत्क्षिप्तचरः, एवं निक्षिप्ते भाजनादाविति भावनीयं, त एते भावयुक्ताः खल्वभिग्रहा इत्यर्थः, गायन् रुदन् वा यद्ददाति निषण्णादिति तद्ग्राहिण રૂતિ યથાર્થ: રૂ.રૂા. ટીકાર્થ :
ઉન્સિપ્લાદિચર એટલે ભાજનમાંથી પિંડ ઉપાડાયે છતે જે જાય છે=અન્યને આપવા માટે જાય છે, તે ઉન્સિપ્તચર છે. એ રીતે ભાજનાદિમાં નિક્ષિપ્ત થયે છતે પિંડ નખાયે છતે, જે અન્યને આપવા માટે જાય છે, તે નિક્ષિપ્તચર છે. આ પ્રકારે ભાવન કરવું. ગાતો એવો, અથવા રડતો એવો, અથવા નિષણાદિ=બેઠેલ આદિ ભાવવાળો પુરુષ, જે પિંડને આપે છે, તેના ગ્રાહીના તે પિંડને ગ્રહણ કરનાર સાધુના, તે આ ભાવયુક્ત અભિગ્રહો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા :
તથા – અવતરણિકાર્ય : હવે ભાવઅભિગ્રહને જ કહેવા માટે ‘તથા'થી સમુચ્ચય કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org