________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૮૦ થી ૨૮૯, ૨૯૦
૮૯ ત્યાં કાયોત્સર્ગમાં, પંચનમસ્કારરૂપ મંગલકને ચિંતવે છે, એ પ્રમાણે ગાથાત્રયનો અર્થ છે=ગાથા ૨૮૭૨૮૮-૨૮૯ રૂપ ત્રણ ગાથાનો અર્થ છે. * સુપ સુ' એ પ્રકારના વ્યાકરણના સૂત્રથી યો માં દ્વિતીયા વિભક્તિ છે, તોપણ તૃતીયા વિભક્તિનો અર્થ કરવાનો છે. ભાવાર્થ :
સાધુ ભિક્ષા લેવા જતાં પહેલાં ભિક્ષાને અનુકૂળ પરિણામની શુદ્ધિ માટે ઉપયોગનો કાઉસ્સગ્ન કરે છે. આથી ભિક્ષાએ જતાં પહેલાં માત્રુ વગેરે વ્યાપાર કર્યા પછી પાત્રક, માત્રક અને દાંડાને સંભ્રમ વગર અર્થાત્ જીવરક્ષાને ઉચિત યતનાપૂર્વક, ગ્રહણ કરીને શિષ્યો ગુરુ આગળ ઊભા રહે છે, અને ઉપયોગની ક્રિયા માટે શાસ્ત્રવિધિ અનુસાર ઉપયુક્ત મનવાળા થઈને ગુરુને કહે છે: “તમે અમને આજ્ઞા આપો, અમે ઉપયોગનો કાયોત્સર્ગ કરીએ.”
આ રીતે વિનય કરીને ગુરુની આજ્ઞા મેળવીને ઉપયોગ કરાવણી વગેરે સૂત્રને શિષ્યો અસ્મલિત આદિ ગુણોથી યુક્ત બોલે છે. ત્યારપછી એક નવકારનો કાઉસ્સગ્ન કરે છે. ત્યારપછી શું કરવાનું છે? તે આગળની ગાથામાં બતાવાશે. ૨૮૭/૨૮૮૨૮મા અવતરણિકા:
પૂર્વગાથામાં બતાવ્યું કે શિષ્યો ઉપયોગ માટે કાયોત્સર્ગ કરે છે, અને કાયોત્સર્ગમાં નમસ્કારમંત્રનું ચિંતવન કરે છે. હવે શિષ્યો કાયોત્સર્ગમાં બીજું શું ચિંતવન કરે? તે બતાવતાં કહે છે –
ગાથા :
तप्पुव्वयं जयत्थं अन्ने उभणंति धम्मजोगमिणं।
गुरुबालवुड्डसिक्खग(? इयरंमि) रेसिंमि न अप्पणो चेव ॥२९०॥ અન્વયાર્થ:
તપુથ્વયં તપૂર્વકકકાઉસ્સગ્નમાં નમસ્કારના સ્મરણપૂર્વક, નયā=જે અર્થ છે, તેનું સાધુઓ ચિંતવન કરે છે.) અન્ને ૩ મતિ વળી અન્યો કહે છે– ગુરુવીતવુવિરફિયમિ ગુરુ, બાળ, વૃદ્ધ, શૈક્ષ અને ઇતરવિષયક ફvi કમનો આ ભિક્ષા લાવવી એ, ધર્મયોગ છે, મMો વેવ ન=આત્માની જ નહીંકેવલ પોતાના જ માટે ભિક્ષા લાવવી એ ધર્મયોગ નથી, (એમ સાધુઓ ચિંતવન કરે છે.) ગાથાર્થ :
કાયોત્સર્ગમાં નમસ્કારના સ્મરણપૂર્વક જે અર્થ છે તેનું સાધુઓ ચિંતવન કરે છે. વળી અન્ય આચાર્યો કહે છે – ગુર, બાળ, વૃદ્ધ, શૈક્ષ અને ઇતરના વિષયમાં ભિક્ષા લાવવી એ ધર્મરોગ છે, કેવલ પોતાના જ માટે ભિક્ષા લાવવી એ ધર્મરોગ નથી, એમ સાધુઓ ચિંતવન કરે. ટીકાઃ
तत्पूर्वकं-नमस्कारपूर्वकं यदर्थं तच्च चिन्तयन्ति, सम्यगनालोचितग्रहणप्रतिषेधात्, अन्ये त्वाचार्या
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org