________________
૮૮
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૮૦ થી ૨૮૯
ટીકાઃ
संदिसहेति भणन्ति गुरुं, किमित्याह-उपयोगं कुर्म इति, तेन=गुरुणा अनुज्ञाताः सन्तः, किमित्याहउपयोगकारणं कुर्मः कायोत्सर्गमित्यादि ॥२८८॥ ટીકાર્થ :
આજ્ઞા આપો” એ પ્રમાણે ગુરુને કહે છે. શેને આશ્રયીને “આજ્ઞા આપો” એ પ્રમાણે કહે છે? એથી કહે છે – “ઉપયોગને અમે કરીએ” એ પ્રકારના કથનને આશ્રયીને “આજ્ઞા આપો” એ પ્રમાણે ગુરુને કહે છે, એમ અન્વય છે. તેના વડે ગુરુ વડે, અનુજ્ઞાત છતા=અનુજ્ઞા અપાયેલા એવા સાધુઓ, શું? એથી કહે છે –
“ઉપયોગના કારણ એવા કાયોત્સર્ગને અમે કરીએ” ઇત્યાદિ, અવતરણિકા :
હિં ? રૂાદ – અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે “અમે ઉપયોગના કારણ એવા કાયોત્સર્ગને કરીએ ઇત્યાદિ. આટલું બોલ્યા પછી સાધુઓ આગળ શું બોલે? એથી કહે છે અર્થાત્ તે સ્પષ્ટ કરતાં ભિક્ષા માટે નીકળતાં પૂર્વે કરવાની આગળની વિધિ બતાવે છે –
ગાથા :
अह कड्डिऊण सुत्तं अक्खलियाइगुणसंजुअं पच्छा।
चिटुंति काउस्सग्गं चिंतंति अ तत्थ मंगलगं ॥२८९॥ અન્વચાર્ગ :
પ્રદ હવે મવમવત્રિયાણંનુ સુત્ત વડ્રિ=અખ્ખલિતાદિ ગુણોથી સંયુક્ત એવા સૂત્રને બોલીને પછી=પાછળથી વડગાંવિતિ કાયોત્સર્ગ વડે રહે છે, તથગ અને ત્યાં=કાયોત્સર્ગમાં, મંત્રદ્વિતંતિક મંગલકને ચિંતવે છે. ટીકાઃ __ अथाऽऽकृष्य अनन्तरं पठित्वा सूत्रं-'उपयोगकरावणियं करेमि काउस्सग्गं अण्णत्थ ऊससिएणं' इत्यादि अस्खलितादिगुणयुक्तं अस्खलितममिलितमित्यादि, पश्चात् ततः तिष्ठन्ति कायोत्सर्गमिति कायोत्सर्गेण 'सुपां सुप' इति वचनात्, चिन्तयन्ति च तत्र कायोत्सर्गे मङ्गलकं-पञ्चनमस्कारमिति गाथात्रयार्थः ॥२८९॥ ટીકાર્થ:
હવે અમ્મલિતાદિ ગુણોથી યુક્ત=અઅલિત-અમિલિત ઈત્યાદિવાળા, “ઉપયોગ કરાવણિક કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય ઊસસિએણે” ઇત્યાદિરૂપ સૂત્રને બોલીને ત્યારપછી કાયોત્સર્ગ વડે રહે છે, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org