SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૨-૪૩ ગાથા : गुरु कम्माणं जम्हा किलिट्ठचित्ताण तस्स भावत्थो। नो परिणमेइ सम्मं कुंकुमरागो व्व मलिणम्मि ॥ ४२ ॥ અન્વયાર્થ : = જે કારણથી મનામ મો = મલિન વસ્ત્રમાં કુંકુમરાગની જેમ ગુરુ વર્મા શિનિવત્તા = ગુરુ કર્મવાળાઓને (અને)ક્લિષ્ટ ચિત્તવાળાઓને ત = તેનો= જિનવચનનો, માવો = ભાવાર્થ સમi નો પરિપાડ઼ = સમ્યફ પરિણમતો નથી. ગાથાર્થ : જે કારણથી મલિન વસ્ત્રમાં કંકુના રાગની જેમ ગુરુકર્મીઓને અને કિલષ્ટ ચિત્તવાળા જીવોને જિનવચનનો અવિપરીતાર્થ સમ્યક્ પરિણમન પામતો નથી. ટીકા : गुरु कर्मणां प्रचुरकर्मणां यस्मात् क्लिष्टचित्तानां मलिनचित्तानां तस्य-जिनवचनस्य भावार्थः= अविपरीतार्थो न परिणमति = न प्रतिभासते सम्यग् = अविपरीतः, दृष्टान्तमाह-कुङ्कमराग इव मलिने वाससीति गम्यते, न चापरिणतोऽसावप्रमादप्रसाधक इति गाथार्थः ॥४२॥ ટીકાર્ય : જે કારણથી ગુરુ કર્મવાળાઓને = પ્રચુર કર્મવાળાઓને, અને ક્લિષ્ટ ચિત્તવાળાઓને = મલિન ચિત્તવાળાઓને, જિનવચનનો ભાવાર્થ = અવિપરીત અર્થ, સમ્ય પરિણમતો નથી = અવિપરીત પ્રતિભાસતો નથી. તેમાં દષ્ટાંતને કહે છે- મલિન વસ્ત્રમાં કંકુના રંગની જેમ સમ્યફ પરિણમતો નથી; અને જિનવચનથી અપરિણત એવો આ = ભવાભિનંદી જીવ, અપ્રમાદનો પ્રસાધક નથી = અપ્રમાદને સાધનારો બનતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : જિગ્ન અવતરણિકાર્ય : પૂર્વગાથામાં ભવાભિનંદી જીવોને જિનવચન પણ ગુણસાધક કેમ નથી થતું, તેનો પ્રથમ હેતુ બતાવ્યો. વળી, તે વાતને દઢ કરવા માટે “વિચ્છ થી અન્ય હેતુનો સમુચ્ચય કરે છેગાથા : विट्ठाण सूअरोजह उवएसेण विन तीरए धरिउं। संसारसूअरोइअ अविरत्तमणो अकज्जम्मि॥४३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy