SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૨ થી ૩૬ ઉપરમાં કહેવાયેલા ૬ ગુણોવાળા ગુરુ અપવાદિક પ્રવ્રયા આપવાને યોગ્ય છે; અને માત્ર પ્રવજ્યાની વિધિ કરાવવા માટે આવા ગુરુ હોવા જોઈએ એમ નહિ, પરંતુ આવા ગુરુ શિષ્યોને દીક્ષા આપી માર્ગમાં પ્રવર્તાવી શકે છે; અને આટલા ગુણવાળા પણ જે ન હોય તે ગુરુ શિષ્યોને માર્ગમાં પ્રવર્તાવી શકતા નથી. માટે તેવા ગુરુ અપવાદથી પણ ગુરુપદને યોગ્ય નથી. II ૩૧ અવતરણિકા : केनेति व्याख्यातम्, अधुना केभ्य इति व्याख्यायते, केभ्यः प्रव्रज्या दातव्या? के पुनस्तदर्हाः? इत्येतदाहઅવતરણિકાર્ય : પ્રવજ્યાવિધાન નામની પ્રથમ વસ્તુનાં પાંચ દ્વારોમાંથી ગાથા-૧૦ થી ૩૧ માં “ન' એ પ્રકારનું બીજું દ્વાર વ્યાખ્યાન કરાયું, હવે “ગ્ય:' એ પ્રકારનું ત્રીજું દ્વાર વ્યાખ્યાન કરાય છે. અને ‘ગ:' દ્વારનો અર્થ કરતાં કહે છે કે કેવા જીવોને પ્રવ્રજ્યા આપવી જોઇએ? એનો જ ફલિતાર્થ બતાવે છે કે વળી તેને અઈ = દીક્ષાને યોગ્ય, જીવો ક્યા છે? એથી આને=પ્રવ્રયા લેવા માટે યોગ્ય જીવોના ગુણોને, કહે ગાથા : पव्वज्जाए अरिहा आरियदेसम्मि जे समुप्पन्ना। जाइकुलेहिं विसिट्टा तह खीणप्पायकम्ममला ॥ ३२॥ तत्तो अविमलबुद्धी दुल्लहं मणुअत्तणं भवसमुद्दे। जम्मो मरणनिमित्तं चवलाओ संपयाओ अ॥३३॥ विसया य दुक्खहेऊ संजोगेनिअमओ विओगुत्ति। पइसमयमेव मरणं एत्थ विवागो अ अइरु हो ॥ ३४॥ एवं पयईए च्चिअ अवगयसंसारनिग्गुणसहावा। तत्तो अतव्विरत्ता पयणुकसायाप्पहासा य ॥३५॥ सुकयण्णुआ विणीआरायाईणमविरु द्धकारी य। कल्लाणंगा सद्धा थिरा तहा समुवसंपण्णा ॥३६॥ અન્વયાર્થ : ને = જેઓ રિલેક સપુષ્પન્ન = આર્યદેશમાં સમુત્પન્ન, નાફનેëિ વિશિષ્ણુ = જાતિ અને કુળથી વિશિષ્ટ તદ વીણાથરૂમ = તથા ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા તો આ વિમવું = અને તેથી વિમલ બુદ્ધિવાળા, (વિમલ બુદ્ધિ હોવાને કારણે જ) મવમુદ્દે મજુત્તUાં = ભવસમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે, નમો અરનિમિત્ત = જન્મ, મરણનું નિમિત્ત છે સંપયા મ રવા = અને સંપત્તિઓ ચપળ છે વિણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy