________________
૫૪.
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૨૯-૩૦ અને જે કારણથી ગુણથી યુક્ત છતા તે = ગુરુ, અનુવર્તનામાં સમર્થ થાય છે, તે કારણથી આવા પ્રકારના જ ગુરુ વડે પ્રવજ્યા અપાવી જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા-૨૩ થી ૨૬ સુધી અનુવર્તન કરવાથી ગુરુ આદિને થતા લાભો બતાવ્યા અને ગાથા-૨૭-૨૮ માં સ્થાપન કર્યું કે જો ગુરુ અનુવર્તન ન કરે તો ગુરુને પાપ લાગે છે, અને ગાથા-૨૦-૨૧-૨૨ માં પણ બતાવેલ કે શિષ્યોની અનુવર્તન ન કરવાથી ગુરુને દોષ લાગે છે. તે સર્વનું નિગમન કરતાં કહે છે કે જે કારણથી આવું છે તે કારણથી ગુરુએ જ શિષ્યોની અનુવર્તન કરવી જોઇએ. આ રીતે પૂર્વના કથનનું નિગમન કર્યા પછી કેવા ગુણવાળા ગુરુએ દીક્ષા આપવી જોઇએ, તેની સાથે જોડાણ કરતાં કહે છે કે ગુરુ ગુણોથી યુક્ત હોય તો શિષ્યોની અનુવર્તન કરવા માટે સમર્થ બને છે તેથી પૂર્વમાં પ્રવ્રયા પ્રદાનને યોગ્ય ગુરુના ગુણો બતાવ્યા તેવા ગુરુએ પ્રવ્રજયા આપવી જોઈએ. //રા અવતરણિકા :
अपवादमाह - અવતરણિકાર્ય :
પૂર્વમાં પ્રવ્રજ્યા આપવા માટે યોગ્ય ગુરુના ૧૭ ગુણો વર્ણવ્યા, તેવા ગુરુ પાસે ઉત્સર્ગથી દીક્ષા લેવાની વિધિ છે, પરંતુ કાલપરિહાણને કારણે ૧૭ ગુણોમાંથી કેટલી ન્યૂનતાવાળા ગુરુ પાસે દીક્ષા લઈ શકાય, તે જણાવવા અર્થે અપવાદને કહે છે
ગાથા :
कालपरिहाणिदोसा इत्तो एक्काइगुणविहीणेणं।
अन्नेण वि पव्वज्जा दायव्वा सीलवंतेण ॥३०॥ અન્વયાર્થ :
તપરિહળવો = કાલપરિહાણિના દોષને કારણે રૂત્ત = આનાથી = પૂર્વમાં બતાવેલા ગુણોવાળા ગુરુથી, ફિવિઠ્ઠી = એકાદિ ગુણોથી વિહીન એવા સીવંતે = શીલવાન, મન્ના વિ = અન્યએ પણ પબ્રજ્ઞા ટાયવ્યા=પ્રવ્રજયા આપવી જોઈએ: ગાથાર્થ :
કાલપરિહાગિના દોષને કારણે, પૂર્વમાં બતાવેલા ગુણોવાળા ગુરુ કરતાં એક-બે વગેરે ગુણોથી વિહીન એવા શીલથી યુક્ત અન્ય ગુરુએ પણ પ્રવજ્યા આપવી જોઇએ. ટીકા :
कालपरिहाणिदोषात् अतः = अनन्तरोदितगुणगणोपेताद् गुरोः, एकादिगुणविहीनेनान्येनापि प्रव्रज्या दातव्या શીનવતા = શત્રયુતિ ગાથાર્થ: I રૂ|.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org