SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક કેન' દ્વાર | ગાથા ૨૮-૨૯ ૫૩ ટીકા : आह परः, अन्यसेवनया = अननुवर्त्तितशिष्यापराधसेवनया गुरोः पापमिति न्यायबाह्यमिदं, ततश्च ‘स खलु तत्प्रत्ययः सर्व' इत्याद्ययुक्तमित्यत्रोत्तरमाह - आज्ञाभङ्गात् तद् = भगवदाज्ञाभङ्गेन पापं, न चासावन्यस्मिन् किन्तु गुरोरेव, कथं बाह्यं? नैव न्यायबाह्यमिति गाथार्थः ॥२८॥ ટીકાર્ય : પર = પૂર્વપક્ષી, કહે છે- અન્યની સેવનાથી = અનનવર્તિત શિષ્યના અપરાધની સેવનાથી=આચરણાથી, ગુરુને પાપ થાય છે, એ પ્રકારનું આ = પૂર્વગાથાનું કથન, ન્યાયબાહ્ય છે = યુક્તિરહિત છે, અને તેથી “ખરેખર તે સર્વ તેના પ્રત્યયે છે = અનyવર્તક ગુરુના નિમિત્તે છે,” ઈત્યાદિ ગાથા-૨૧-૨૨ નું કથન અયુક્ત છે. એ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકાર ઉત્તરને કહે છે આજ્ઞાભંગથી તે થાય છે = ભગવાનની આજ્ઞાના ભંગ વડે તે પૂર્વપક્ષીની પાપ થાય છે, અને આ= આજ્ઞાભંગ, અન્યમાં નથી પરંતુ ગુરુમાં જ છે. માટે ગુરુને પાપ લાગે એ કેવી રીતે બાહ્ય છે? અર્થાત ન્યાયબાહ્ય નથી જ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૨૮ ગાથા : तम्हाऽणुवत्तियव्वा सेहा गुरुणा उसो अगुणजुत्तो। अणुवत्तणासमत्थो जत्तो एआरिसेणेव ॥ २९ ॥ અન્વયાર્થ : તë = તે કારણથી ૩ = ગુરુ વડે જ સેદ = શિષ્યો માવત્તિયેલ્લા = અનુવર્તન કરાવા જોઇએ, નત્તો 4 = અને જે કારણથી તો ગુત્ત = H = ગુરુ, ગુણયુક્ત છતા અણુવત્તUસમસ્થ = અનુવર્તનામાં સમર્થ થાય છે, (તે કારણથી) મલેિવ= આવા વડે જ = પૂર્વની ગાથાઓમાં બતાવ્યા એવા પ્રકારના ગુણોવાળા ગુરુ વડે જ, (પ્રવજયા અપાવી જોઇએ.) ગાથાર્થ : જે કારણથી અનુવર્તના ન કરવાને કારણે શિષ્યોના અપરાધમાં ગુરુને પાપ લાગે છે તે કારણથી, ગુરુએ જ શિષ્યોની અનુવર્તના કરવી જોઇએ, અને જે કારણથી ગુરુ ગુણોથી યુક્ત છતા અનુવર્તનામાં સમર્થ થાય છે, તે કારણથી પૂર્વમાં બતાવ્યા એવા ગુણોવાળા ગુરુએ જ યોગ્ય શિષ્યને પ્રવજ્યા આપવી જોઇએ. ટીકા : यस्मादेवं तस्मादनुवर्त्तितव्याः शिष्या गुरु णैव, स च गुणयुक्तः सन् अनुवर्त्तनासमर्थो यत्-यस्मात्, तत् =तस्मात् ईदृशेनैव गुरुणा प्रव्रज्या दातव्येति गाथार्थः ॥२९॥ ટીકાર્ય : જે કારણથી આમ છે = પૂર્વમાં બતાવ્યું એમ છે, તે કારણથી ગુરુ વડે જ શિષ્યો અનુવર્તાવા જોઈએ; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy