________________
પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કેન' દ્વાર | ગાથા ૨૦
૫૧
અવતરણિકા :
विपर्ययमाह
અવતરણિકાર્ય :
ગાથા-૨૩ થી ૨૫ માં અનુવર્તક ગુરુના ગુણો બતાવ્યા. ત્યારપછી ગાથા-૨૬ માં અનુવર્તક એવા ગુરુને ગુણ કઈ રીતે થાય છે? તે બતાવ્યું. હવે ગુરુ અનુવર્તના ન કરે તો લાભને બદલે થતા વિપર્યયને કહે છે.
જોકે ગાથા-૨૦-૨૧-૨૨ માં શિષ્યોના અનનુપાલન વડે ગુરુને થતા દોષો બતાવ્યા, તોપણ ગુરુ અનુવર્તન કરે છતાં શિષ્યો વિપરીત આચરણા કરે તો ગુરુને દોષોની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનુવર્તના ન કરે તો ગુરુને કઈ રીતે દોષોની પ્રાપ્તિ થાય છે, તે યુક્તિથી દર્શાવે છેગાથા :
विहिणाऽणुवत्तिआ पुण कहिंचि सेवंति जइ वि पडिसिद्धं ।
आणाकारि त्ति गुरू न दोसवं होइ सो तह वि ॥२७॥ અન્વયાર્થ :
વિUિT TUT જુવત્તિમ=વળી વિધિથી અનુવર્તિત શિષ્યો ન વિ=જો કે વાર્દિર્વિ= (કર્મપરિણામના વશથી) કોઇક રીતે સિદ્ધ સેવંતિકપ્રતિષિદ્ધને સેવે છે, છતાં ગુરુ) માપવાર ઉત્ત=આજ્ઞાકારી છે, એથી ગુરૂ રોપવં ન=ગુરુ દોષવાન નથી; તદ વિગતોપણ (શિષ્યોની અનુવર્ણના ન કરે તો ગુરુને)નો =આ=શિષ્યોના પ્રતિષિદ્ધના સેવનનો દોષ, દોડું =થાય છે. ગાથાર્થ :
વળી વિધિપૂર્વક અનુવર્ણના પામેલા શિષ્યો, જોકે કર્મપરિણામના વશથી કોઇક રીતે શાસ્ત્રમાં પ્રતિષિદ્ધનું સેવન કરે, છતાં ગુરુ આજ્ઞાકારી હોવાથી ગુરુ દોષવાન નથી; તોપણ શિષ્યોની અનુવર્તના ન કરે તો, ગુરુને શિષ્યોના પ્રતિષિદ્ધના સેવનનો દોષ થાય છે. ટીકા : _ विधिनाऽनुवर्तिताः पुनः कथञ्चित् कर्मपरिणामतः सेवन्ते यद्यपि प्रतिषिद्धं सूत्रे, आज्ञाकारीति गुरुर्न दोषवान्, भवत्यसौ तथापि भगवदाज्ञानुवर्त्तनाऽसम्पादनादिति गाथार्थः ॥ २७॥ ટીકાર્ય :
વળી ગુરુ દ્વારા વિધિપૂર્વક અનુવર્તિત = અનુવર્ણના પામેલા શિષ્યો, જોકે કર્મના પરિણામથી કોઇક રીતે સૂત્રમાં પ્રતિષિદ્ધને = જિનાગમમાં નિષેધ કરાયેલને, સેવે છે, છતાં શિષ્યોના અનુવર્તક હોવાથી ગુરુ આજ્ઞાકારી છે = જિનાજ્ઞા પાળનાર છે, એથી કરીને ગુરુ દોષવાળા નથી; તોપણ ભગવાનની આજ્ઞારૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org