SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર / ગાથા ૨૧-૨૨ સેવતા શિષ્યો વૃદ્ઘ પરમવે ઞ=અહીં અને પરભવમાં ખં મળત્યં=જે અનર્થને પાવંતિ=પામે છે, સો જીતુ સો=ખરેખર તે સર્વ તળો=તેના પ્રત્યયે છે=અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. ગાથાર્થ : ગુરુ દ્વારા નહીં જણાવાયેલા પરમાર્થવાળા એવા વિરુદ્ધ સેવતા શિષ્યો, આ ભવમાં અને પરભવમાં જે અનર્થને પામે છે, ખરેખર તે સર્વ અનર્થ અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. ટીકા : अविकोपितपरमार्थाः = अविज्ञापितसमयसद्भावा विरुद्धं सेवमाना इति योग:, इह परभवे च यं प्राप्नुवन्त्यनर्थं, स खलु तत्प्रत्ययः सर्वः अननुवर्त्तकगुरु निमित्त इति गाथार्थः ॥ २१ ॥ ટીકાર્ય : ગુરુ દ્વારા નહીં જણાવાયેલા પરમાર્થવાળા=નથી જણાવાયેલો સમયનો અર્થાત્ શાસ્ત્રનો સદ્ભાવ જેઓને એવા, વિરુદ્ધને સેવતા શિષ્યો અહીં અને પરભવમાં જે અનર્થને પ્રાપ્ત કરે છે, ખરેખર તે સર્વ અનર્થ તેના પ્રત્યયે છે=અનુવર્તના નહીં કરનાર ગુરુના નિમિત્તે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : जिणसासणस्सऽवण्णो मिअंकधवलस्स जो अ ते दद्धुं । पावं समायरंतो जायइ तप्पच्चओ सो वि ॥ २२ ॥ અન્વયાર્થ : પાવું ઞ સમાયાંતો=અને પાપને આચરતા એવા તે કું=તેઓને=શિષ્યોને, જોઇને મિસંધવનસ્પ નળસાસÆ=મૃગાંકધવલ એવા જિનશાસનનો નો અવળો=જે અવર્ણ નાયજ્ઞ=થાય છે, સો વિ= તે પણ તઘ્નો=તેના પ્રત્યયે છે=અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. ગાથાર્થ : અને પાપને આચરતા એવા શિષ્યોને જોઇને, ચંદ્ર જેવા ઉજ્વલ જિનશાસનની જે નિંદા થાય, તે નિંદા પણ અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. ટીકા : जिनशासनस्यावर्णो=अश्लाघा मृगाङ्कथवलस्य-चन्द्रधवलस्य यश्च तान् दृष्ट्वा पापं समाचरतः सेवमानान् जायते = जनितो भवति, तत्प्रत्ययो ऽसावपि = अननुवर्त्तकगुरु निमित्तोऽसावपीति गाथार्थ: ॥२२॥ ટીકાર્ય : અને યાયને આચરતા એવા=સેવતા એવા, તેઓને=શિષ્યોને, જોઈને મૃગાંક જેવા ધવલ=ચંદ્ર જેવા નિર્મલ, જિનશાસનનો જે અવર્ણ=અશ્લાઘા, થાય છે, એ પણ તેના પ્રત્યયવાળો છે=એ અવર્ણ પણ અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy