SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “ફેન' દ્વાર | ગાથા ૨૦-૨૧ ૪૩ ગાથા : जो आयरेण पढमं पव्वावेऊण नाणुपालेइ। , सेहे सुत्तविहीए सो पवयणपच्चणीओ त्ति ॥२०॥ અન્વયાર્થ : નો=જે (ગુરુ) પઢfમારે પત્રાવે=પ્રથમ આદરપૂર્વક પ્રવ્રયા આપીને સુવિહી=સૂત્રવિધિથી સેહે શિષ્યોને નાજુપાડ્ર=અનુપાલન કરતા નથી, તો પવયશ્વિમ =તે (ગુરુ) પ્રવચનના પ્રત્યેનીક છે. » ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : જે ગુરુ પહેલાં આદરપૂર્વક પ્રવજ્યા આપીને સૂત્રમાં બતાવેલી વિધિથી શિષ્યોનું અનુપાલન કરતા નથી, તે ગુરુ જિનશાસનના શત્રુ છે. ટીકા : यो गुरुः आदरेण=बहुमानेन प्रथमं प्रव्रज्यां ग्राहयित्वा पश्चात् नानुपालयति शिष्यकान् सूत्रविधिना, स किमित्याह-स प्रवचनप्रत्यनीक: शासनप्रत्यनीक इति गाथार्थः ॥२०॥ ટીકાર્ય જે ગુરુ પ્રથમ આદરપૂર્વક = બહુમાનપૂર્વક, પ્રવ્રજ્યાને ગ્રહણ કરાવીને પાછળથી શિષ્યોને સૂત્રની વિધિથી અનુપાલન કરતા નથી, તે શું? એથી કહે છે- તે ગુરુ પ્રવચનના પ્રત્યેનીક છેઃશાસનના પ્રત્યેનીક છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૦ના અવતરણિકા : एतदेवाहઅવતરણિકાર્ય પૂર્વગાથામાં કહ્યું કે જે ગુરુ શિષ્યોનું અનુપાલન કરતા નથી, તે ગુરુ પ્રવચનના પ્રત્યેનીક છે. તે કઈ રીતે પ્રવચનના પ્રત્યેનીક છે, એને જ ગ્રંથકાર કહે છે ગાથા : अविकोविअपरमत्था विरुद्धमिह परभवे असेवंता। जं पावंति अणत्थं सो खलु तप्पच्चओ सव्वो ॥२१॥ અન્વયાર્થ : મવિલોવિક્રપસ્થિી =(ગુરુ દ્વારા) નહીં જણાવાયેલા પરમાર્થવાળા એવા વિરુદ્ધ સેવંતા=વિરુદ્ધને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy