________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર / ગાથા ૧૦ થી ૧૩
રીતે આદેય, અનુવર્તક અને ગંભીર, પરભોણ્ અવિસા$=પરલોકમાં અવિષાદી=પરલોકને સાધવામાં વિષાદ વગરના, વસમતીતિઓ અ=અને ઉપશમલબ્યાદિથી કલિત, તદ્દ પવવળત્ત્વવત્તા-તથા પ્રવચન અને અર્થના વક્તા, સમુહ અનુન્નાયનુ પો ચેવ=અને સ્વગુરુથી અનુજ્ઞાત ગુરુપદવાળા; રિસો ]=આવા પ્રકારના જ રા ફરિિહં ગુરુ મળિયો =રાગાદિથી રહિત વડે ગુરુ કહેવાયા છે.
खलु
ગાથાર્થ :
પ્રવ્રજ્યાયોગ્ય ગુણોથી યુક્ત, વિધિપૂર્વક સ્વીકારેલ પ્રવ્રજ્યાવાળા, સેવન કરેલ ગુરુકુલવાસવાળા, પ્રવ્રજ્યાગ્રહણથી માંડીને સર્વકાળ અસ્ખલિત શીલવાળા, પરના દ્રોહથી વિરતિના પરિણામવાળા, યોગોદ્વહનપૂર્વક ભણેલ સૂત્રોવાળા, તેથી વિમલતર બોધનો યોગ થવાના કારણે તત્ત્વને જાણનારા, ઉપશાંત અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યથી યુક્ત અને જીવોનું હિત કરવામાં તત્પર; અને આદેય, અનુવર્તક અને ગંભીર, પરલોક સાધવામાં ખેદ વગરના અને ઉપશમલબ્ધિ વગેરેથી યુક્ત, તથા સૂત્રને અને અર્થને કહેનારા અને પોતાના ગુરુથી અનુજ્ઞા પામેલ ગુરુના પદવાળાઃ આવા પ્રકારના જ વીતરાગ વડે ગુરુ કહેવાયા છે.
ટીકા :
प्रव्रज्यायोग्यस्य प्राणिनो गुणाः = प्रव्रज्यायोग्यगुणा आर्यदेशोत्पन्नादयो वक्ष्यमाणाः; तथाऽन्यत्राप्युक्तम्
“अथ प्रव्रज्याऽर्हः- आर्यदेशोत्पन्नः १ विशिष्टजातिकुलान्वितः २ क्षीणप्रायकर्म्ममलः ३ तत एव विमलबुद्धिः ४ दुर्लभं માનુષ્ય, નન્મ મરનિમિત્તે, સમ્પશ્ચપત્તા:, વિષયા દુ:સ્વòતવઃ, પંચોળે વિયોગઃ, પ્રતિક્ષળ મરાં, વારુંનો વિપાળ:, इत्यवगतसंसारनैर्गुण्यः ५ तत एव तद्विरक्तः ६ प्रतनुकषायोऽल्पहास्यादिः ७-८ कृतज्ञः ९ विनीतः १० प्रागपि राजाऽमात्यपौरजनबहुमतः ११ अद्रोहकारी १२ कल्याणाङ्गः १३ श्राद्धः १४ स्थिर: १५ समुपसम्पन्नश्चेति १६ '
૨૯
एभिः सङ्गतः = युक्तः = समेतः सन् किं ? इत्याह - विधिप्रपन्नप्रव्रज्यो = विधिना वक्ष्यमाणलक्षणेन = अङ्गीकृता प्रव्रज्या येन स तथाविधः, तथा सेवितगुरुकुलवासः समुपासितगुरुकुल इत्यर्थः, सततं = सर्वकालं प्रव्रज्याप्रतिपत्तेरारभ्य, अस्खलितशीलश्च = अखण्डितशीलश्च, चशब्दात् परद्रोहविरतिभावश्चेति યથાર્થ: IKI
પ્રપન્ના=
ટીકાર્ય :
પ્રવ્રજ્યાને યોગ્ય પ્રાણીના = જીવના, ગુણો = પ્રવ્રજ્યાને યોગ્ય ગુણો, ગાથા-૩૨ આદિમાં કહેવાનાર આર્યદેશોત્પન્નાદિ છે, તે પ્રકારે અન્યત્ર પણ = અન્ય ગ્રંથોમાં પણ, કહેવાયું છે, જે અથ થી બતાવે છે
(૧) આર્યદેશમાં ઉત્પન્ન થયેલા,
(૨) વિશિષ્ટ જાતિ અને કુલથી યુક્ત,
(૩) પ્રાયઃ ક્ષીણ થયેલ કર્મરૂપી મલવાળા,
(૪) તેથી જ=ક્ષીણપ્રાયઃકર્મમલવાળા છે તેથી જ, વિમલ=નિર્મળ, બુદ્ધિવાળા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org