SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩ વ્યુત્પત્તિઓને આશ્રયીને સર્વ શબ્દોની ભિન્ન પ્રવૃત્તિનું નિમિત્તપણું છે અર્થાતુ ઉપરમાં બતાવેલ પ્રવ્રજ્યાદિ આઠેય શબ્દો ભિન્ન ભિન્ન પ્રવૃત્તિના વાચક છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૯ અવતરણિકા : सेति व्याख्यातम्, अधुना केनेत्येतद् व्याख्यायते, तत्र योग्येन गुरुणा, स चेत्थंभूतः, इत्याह અવતરણિકાર્ય : ગાથા-૧માં ગ્રંથકારે પ્રતિજ્ઞા કરેલ કે પાંચ વસ્તુઓને હું યથાક્રમથી કહીશ. ત્યારપછી ગાથા-૨માં પાંચ વસ્તુઓનાં નામ બતાવ્યાં અને ગાથા-૪માં પ્રવ્રયાવિધાન નામની પ્રથમ વસ્તુનાં પાંચ ધારો બતાવ્યાં. તેમાંથી “સા' એ પ્રકારનું પહેલું દ્વાર ગાથા-૫ થી ૯ માં વ્યાખ્યાન કરાયું, હવે ‘ન' એ પ્રકારનું આ= બીજું દ્વાર, વ્યાખ્યાન કરાય છે. ત્યાં ‘' દ્વારનો અર્થ કરતાં કહે છે કે, યોગ્ય ગુરુએ પ્રવ્રયા આપવી જોઈએ. અને તે=પ્રવ્રયાયોગ્ય ગુરુ, આવા પ્રકારના હોય છે. એથી પ્રવ્રયા આપવા માટે યોગ્ય ગુરુના ગુણોને કહે છે ગાથા : पव्वज्जाजोग्गगुणेहिं संगओ विहिपवण्णपव्वज्जो । सेविअगुरु कुलवासो सययं अक्खलिअसीलो अ॥१०॥ सम्म अहीअसुत्तो तत्तो विमलयरबोहजोगाओ। तत्तण्णू उवसंतो पवयणवच्छल्लजुत्तो अ॥११॥ सत्तहिअरओ अतहा आएओ अणुवत्तगो अगंभीरो। अविसाई परलोए उवसमलद्धीइकलिओ अ॥१२॥ तह पवयणत्थवत्ता सगुरुअणुन्नायगुरु पओ चेव। एआरिसो गुरू खलु भणिओ रागाइरहिएहि ॥१३॥ અન્વયાર્થ : પબ્રજ્ઞાનો નમુહિં સંડો = પ્રવ્રયાને યોગ્ય ગુણોથી સંગત, વિદિપવUUપબનો=વિધિપૂર્વક સ્વીકારાયેલી પ્રવ્રયાવાળા, વિપુjનવાસ = સેવાયેલ છેગુરુકુલવાસ જેમના વડે એવા, સર્વ અનિલોકસતત=પ્રવ્રયાગ્રહણથી માંડીને સર્વકાળ, અસ્મલિત શીલવાળા, મ=પરના દ્રોહથી વિરતિના પરિણામવાળા, સ અહીમસુત્ત=સમ્યગુ = યોગોદ્રહનપૂર્વક, ભણાયેલાં છે. સૂત્રો જેમના વડે એવા, તો વિમનયરવોનો તત્તપૂeતેનાથી=સૂત્રના અધ્યયનથી, (થયેલા) વિમલતર બોધના યોગને કારણે તત્ત્વજ્ઞ=તત્ત્વને જાણનારા, ૩વસંતોકઉપશાંત, પવય વચ્છર્જકુત્તો મ=અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યથી યુક્ત, સહિરો =અને સત્ત્વહિતમાં રત, તહાં ગાઈ નકુવો એ મીરોકત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy