________________
૨૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘સા' દ્વાર | ગાથા ૮ તેથી ગાથા-૭ માં આરંભ અને પરિગ્રહનું સ્વરૂપ બતાવ્યું. હવે આરંભ અને પરિગ્રહનો ત્યાગ શું છે? તે બતાવવા અર્થે “ત્યાગ' શબ્દના અર્થને વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે
ગાથા :
चाओ इमेसि सम्मं मणवयकाएहिं अप्पवित्तीओ। एसा खलु पव्वज्जा मुक्खफला होइ निअमेणं ॥८॥
અવયાર્થ :
રૂસિ=આની =આરંભ-પરિગ્રહની, મUવિદ્યાર્દિકમન, વચન, કાયા વડે ખં=સમ્યગુર પ્રવચનમાં કહેલી વિધિથી, મખ્વવત્ત રો =અપ્રવૃત્તિ (એ) ત્યાગ છે. ઉત્થાન :
પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં ત્યાગનો અર્થ બતાવ્યો, હવે ઉત્તરાર્ધથી આરંભ અને પરિગ્રહના ત્યાગથી થતી દીક્ષાનું ફળ બતાવીને તે ભાવપ્રવ્રજ્યા છે એમ કહે છે - અન્વયાર્થ :
પસી ઘનુ પધ્ધના નિકમે મુqના હો =આ જ પ્રવ્રજયા = ગાથા-૬ ના ઉત્તરાર્ધમાં કહેલી જ પ્રવ્રજયા, નિયમથી મોક્ષના ફળવાળી થાય છે.
ગાથાર્થ :
આરંભ અને પરિગ્રહની મન, વચન અને કાયાના યોગો વડે સમ્યગ અપ્રવૃત્તિ એ ત્યાગ છે અને ગાથા-૬ ના ઉત્તરાર્ધમાં બતાવેલી જ પ્રવજ્યા નિયમથી મોક્ષરૂપ ફળવાળી થાય છે. ટીકા :
त्यागः = प्रोज्झनम् अनयोः = आरम्भपरिग्रहयो: सम्यक् = प्रवचनोक्तेन विधिना मनोवाक्कायैः त्रिभिरपि अप्रवृत्तिः एव, आरम्भे परिग्रहे च मनसा वाचा कायेनाप्रवर्त्तनमिति भावः । ટીકાર્થ :
આ બેની=આરંભ અને પરિગ્રહની, સમ્યગુ=પ્રવચનમાં કહેવાયેલ વિધિપૂર્વક, મન, વચન, કાયારૂપ ત્રણેય પણ યોગો દ્વારા અપ્રવૃત્તિ જ ત્યાગ છે. તેનો ફલિતાર્થ બતાવે છે - આરંભમાં અને પરિગ્રહમાં મનથી, વચનથી અને કાયાથી અરવર્તન એ ત્યાગ છે, એ પ્રકારનો ભાવ છે. ટીકા : ___ एषा खलु इति एषैव प्रव्रज्या यथोक्तस्वरूपा, मोक्षफला भवति इति मोक्षः फलं यस्याः सा मोक्षफला भवति, नियमेन = अवश्यंतया,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org