SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “સા' દ્વાર | ગાથા ૬ ૨ चरकादीनां = द्रव्य इति द्वारपरामर्शः द्रव्यप्रव्रज्या चरकादीनां = चरकपरिव्राजकभिक्षुभौतादीनां, द्रव्यशब्दश्चहाप्रधानवाचको, न तु भूतभविष्यद्भावयोग्यतावाचक इति । नोआगमत एव भावप्रव्रज्यामाह - भावेन इति भावतः = परमार्थतः, जिनमत एव = रागादिजेतृत्वाज्जिनः तन्मत एव वीतरागशासन एवेत्यर्थः, आरम्भपरिग्रहत्यागः = वक्ष्यमाणारम्भपरिग्रहवजनं जिनशासन एव, अन्यशासनेष्वारम्भपरिग्रहस्वरूपानवगमात् सम्यक्त्यागासम्भव इति गाथार्थः ॥६॥ ટીકાર્યું : આ નામાદિ ચાર ભેદવાળી છે = અને આ પ્રવ્રજ્યા નામાદિ ચાર ભેદવાળી છે. તે આ પ્રમાણે-નામપ્રવ્રજ્યા, સ્થાપનાપ્રવ્રયા, દ્રવ્યવ્રજયા અને ભાવપ્રવ્રજ્યા. ત્યાં સુષ્ણપણું હોવાથી નામ અને સ્થાપનાને આદર નહીં કરીને નોઆગમથી જ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત એવી દ્રવ્યપ્રવ્રયાને કહે છે મૂળગાથામાં ‘ચ્ચે'એ પ્રકારે દ્વારનો પરામર્શ છે. દ્રવ્યમાં ચરકાદિની છે અર્થાત ચરકાદિની = ચરકપરિવ્રાજક-ભિક્ષુ ભૌતાદિની, દ્રવ્યપ્રવ્રજ્યા છે. અને અહીં ‘દ્રવ્ય' શબ્દ અપ્રધાન અર્થનો વાચક છે, પરંતુ ભૂત અને ભવિષ્યના ભાવની યોગ્યતાનો વાચકનથી. ‘તિ દ્રવ્યપ્રવ્રજ્યાના કથનની સમાપ્તિમાં છે. નોઆગમથી જ ભાવપ્રવજ્યાને કહે છે- ભાવ વડે=ભાવથી=પરમાર્થથી, જિનમતમાં જ છે = રાગાદિનું જેતૃપણું હોવાથી જિન તેના મનમાં જ અર્થાત વીતરાગના શાસનમાં જ ભાવપ્રવ્રજ્યા છે. આરંભ-પરિગ્રહનો ત્યાગ આગળમાં કહેવાનાર એવા આરંભ-પરિગ્રહનું વર્જન, જિનશાસનમાં જ છે; અન્યના શાસનોમાં આરંભપરિગ્રહના સ્વરૂપનો બોધ નહીં હોવાને કારણે સમ્યફ ત્યાગનો અસંભવ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : આ પ્રવ્રજયા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એમ ચાર પ્રકારની છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ સરળ છે. આથી નોઆગમથી જ જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત એવી દ્રવ્યપ્રવ્રજ્યાને જણાવવા કહે છે કે ચરક, પરિવ્રાજક, ભિક્ષુ, ભૌત વગેરેની દીક્ષા દ્રવ્યપ્રવ્રજયા છે. અહીં ‘દ્રવ્ય' શબ્દ અપ્રધાનદ્રવ્યરૂપ અર્થનો વાચક સમજવો, પરંતુ ભૂતકાળના અને ભવિષ્યકાળના ભાવની યોગ્યતાનો=પ્રધાનદ્રવ્યરૂપ અર્થનો, વાચક નહિ સમજવો; કારણ કે ચરક આદિની દીક્ષા ભાવદીક્ષા બનવાની યોગ્યતાથી રહિત છે. વળી, ભાવદીક્ષા પરમાર્થથી જિનશાસનમાં જ છે; કેમ કે આરંભ અને પરિગ્રહના યથાર્થ ત્યાગથી ભાવદીક્ષા થાય છે અને તે આરંભ અને પરિગ્રહનો યથાર્થ ત્યાગ જિનશાસનમાં જ છે. જિનશાસન સિવાયના અન્ય શાસનમાં ધર્મોમાં, આરંભ અને પરિગ્રહના સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી આરંભ-પરિગ્રહનો ત્યાગ સમ્યગૂ થઈ શકતો નથી. વળી, પ્રવ્રયા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ ભેદથી ચાર પ્રકારની છે. તેમાં દ્રવ્ય નામના દ્વારને બતાડવા માટે મૂળગાથામાં ‘' એ પ્રકારનો પ્રયોગ કરેલ છે. તેથી એ ફલિત થાય કે દ્રવ્ય નામના દ્વારમાં ચરકાદિને પણ પ્રવ્રજયાની પ્રાપ્તિ છે. ટીકામાં નોઆગમથી જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત એવી દ્રવ્યપ્રવજ્યા ગ્રહણ કરી અને નોઆગમથી ભાવપ્રવ્રયા ગ્રહણ કરી, વળી આગમથી દ્રવ્યપ્રવ્રયા અને ભાવપ્રવ્રજયા ગ્રહણ ન કરી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy