SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘સા' દ્વાર | ગાથા ૫-૬ કારણમાં કાર્યના ઉપચારથી = શુદ્ધ ચરણના યોગો સ્વરૂપ કારણમાં મોક્ષ નામના કાર્યના ઉપચારથી, મોક્ષ તરફ જવું એ પ્રવ્રજ્યા છે; કેમ કે શુદ્ધ ચરણના યોગોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એથી શુદ્ધ ચારિત્રના યોગો મોક્ષનું કારણ છે. ૨૦ જે રીતે ઘી આયુષ્ય છે અર્થાત્ ઘીમાં આયુષ્યનું કારણપણું હોવાથી ઘી જ આયુષ્ય છે, એ રીતે શુદ્ધ ચરણયોગોમાં મોક્ષનું કારણપણું હોવાથી શુદ્ધ ચરણયોગો જ મોક્ષ છે, એ પ્રકારનો ઉપચાર થાય છે અને તેથી મોક્ષ તરફ પ્રવ્રજન પ્રકર્ષથી જવું, એ પ્રવ્રજ્યા છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ` ૫ = અવતરણિકા : एष तावत् प्रव्रज्यातत्त्वार्थोऽधुना भेदत एनां व्याचिख्यासुराह - અવતરણિકા : આ = પૂર્વગાથામાં બતાવ્યું એ, પ્રવ્રજ્યાનો તત્ત્વાર્થ છે = પારમાર્થિક અર્થ છે. હવે ભેદથી આને= વ્રજ્યાને, કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે. અવતરણિકાનો ભાવાર્થ : પૂર્વગાથાની અવતરણિકામાં કહેલ કે કોઇપણ પદાર્થની તત્ત્વ-ભેદ-પર્યાયથી વ્યાખ્યા કરવી જોઇએ. આથી પાંચ વસ્તુઓમાંથી પ્રવ્રજ્યાવિધાનરૂપ પ્રથમ વસ્તુને તત્ત્વથી બતાવી. હવે ભેદથી બતાવે છે ગાથા : नामाइचउब्भेआ एसा दव्वम्मि चरगमाईणं । भावेण जिणमयम्मि उ आरंभपरिग्गहच्चाओ ॥ ६ ॥ અન્વયાર્થ : = નામાદિ ચાર ભેદવાળી આ=પ્રવ્રજ્યા, મિ नामाइचउब्भेआ एसा દ્રવ્યમાં ઘરમાÍÍ= ચરકાદિને (અને) આર્મપરિ।હબ્બાઓ = આરંભ-પરિગ્રહના ત્યાગરૂપ ભાવેગ = ભાવથી નિગમમ્મિ ૩ = જિનમતમાં જ છે. ગાથાર્થ : નામાદિ ચાર ભેદવાળી પ્રવ્રજ્યા દ્રવ્ય નામના દ્વારમાં ચરકાદિને અને આરંભ-પરિગ્રહના ત્યાગરૂપ ભાવથી જિનમતમાં જ છે. ટીકા : Jain Education International नामादिचतुर्भेदा एषा = इयं च प्रव्रज्या नामादिचतुर्भेदा भवति, तद्यथा - नामप्रव्रज्या स्थापनाद्रव्यभावप्रव्रज्या चेति, तत्र नामस्थापने क्षुण्णत्वादनादृत्य नोआगमत एव ज्ञशरीर भव्यशरीरव्यतिरिक्तां द्रव्यप्रव्रज्यामाह- द्रव्ये = For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy